1. Home
  2. Tag "bmc"

મુંબઇ: માસ્ક નહીં પહેરનાર અને દંડ નહીં ભરનારે રસ્તાની સફાઇ કરવી પડશે

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા પ્રશાસન એક્શન મોડમાં હવે માસ્ક નહીં પહેરનાર પાસે રસ્તાની સફાઇ કરાવવામાં આવશે માસ્ક ના પહેરનારા જે લોકો દંડ ના ભરી શકે તેઓએ રસ્તાની સફાઇ કરવી પડશે મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે ત્યાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે મુંબઇ પ્રશાસન હવે એક્શન મોડમાં છે […]

BMC માટે ચોમાસું એક પડકાર,માયાનગરીમાં પાણી-પાણી, ઘણાં ઠેકાણે ટ્રાફિક જામ

મહારાષ્ટ્રમાં મોનસૂને દસ્તક દીધી છે. શુક્રવારે સવારે માયાનગીર મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ થયો છે. આ ચોમાસાનો પહેલો જોરદાર વરસાદ છે. વરસાદને કારણે મુંબઈગરાઓને ગરમીમાંથી રાહત તો મળી છે. પરંતુ તેની સાથે જ આફત પણ મળી છે. વરસાદના કારણે મુંબઈના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ છે. તેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા […]

મહારાષ્ટ્રના સીએમ ફડણવિસના સરકારી આવાસને બીએમસીએ ડિફોલ્ટર ઘોષિત કર્યું

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસના સરકારી નિવાસસ્થાનને મુંબઈ મહાનગર પાલિકાએ ડિફોલ્ટર ઘોષિત કર્યું છે. ગત ઘણાં સમયથી પાણીના બિલની ચુકવણી કરવામાં આવી ન હતી. હવે આ મામલા પર રાજનીતિ પણ શરૂ થઈ ચુકી છે. રાજ્યમાં વિપક્ષી પાર્ટી એનસીપીના નેતા જિતેન્દ્ર અવાડેએ કટાક્ષ કરતા કહ્યુ છે કે જો મુખ્યપ્રધાન કહે તો તેઓ તેમનું બિલ ભરી શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code