ટ્રિપલ તલાકને કારણે મુસ્લિમ મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર થવું પડી રહ્યું છે ભાજપના ધારાસભ્ય
ટ્રિપલ તલાકને લઈને ભાજપના ધારાસભ્યે વિવાદીત નિવેદન આપ્યું છે. ઓડિશાથી ભાજપના ધારાસભ્ય વિષ્મઉ સેઠીએ કહ્યુ હતુ કે ત્રણ તલાકને કારણે મુસ્લિમ મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર થવું પડી રહ્યું છે. વિષ્ણુ સેઠીના નિવેદનથી ભારે હંગામો થઈ રહ્યો છે. ભાજપના ધારાસભ્ય વિષ્ણુ સેઠીએ કહ્યુ છે કે હજીપણ તેઓ પોતાના નિવેદનને વળગી રહ્યાછે. તેમણે કહ્યુ છે કે મે […]