1. Home
  2. Tag "bihar"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં 3 ચૂંટણી સભાઓનું સંબોધન કરશે

લોકડાઉન બાદ પીએમ આજે પહેલીવાર ચૂંટણી પ્રચાર કરશે પીએમ બિહારમાં ૩ચૂંટણી સભાઓનું સંબોધન કરશે 28 ઓક્ટોબરથી શરૂ થશે પ્રથમ તબક્કાના મતદાન સસારામ,ગયા અને ભાગલપુરમાં યોજાશે રેલીઓ યુપીના સીએમ યોગી પણ કરી રહ્યા છે પ્રચાર અમદાવાદ: લોકડાઉન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલીવાર ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં 3 ચૂંટણી સભાઓનું સંબોધન કરશે. આ […]

બિહારમાં વિઘાન સભા ચૂંટણીના પડઘમ – પીએમ મોદી 23 તારીખથી બિહારની 12 રેલીઓમાં જોડાશે

પીએમ મોદી આવનારી 23 તારીખથી બિહારની મુલાકાતે   રેલીનું કરશે આયોજન બીજેપી ચૂંચટણી રેલીને સંબોધિત કરશે બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એનડીએ સાથે મળીને બીજેપી દ્વારા એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, 28 તારીખે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે, ત્યારે હવે પીએ મોદી ખુબ જ ઓછા સમયગાળાની અંદર બિહારની રાજનિતી રેલીઓમાં […]

પીએમ મોદીની બિહારને ભેટ -કોસી રેલ મહાસેતુ સહીત 12 યોજનાઓનું લોકાપર્ણ કર્યું

પીએમ મોદીએ બિહારમાં 12થી વધુ પરિયોજનાનું લોકાર્પણ કર્યુ પીએમ મોદીની બિહારને ભેટ કોસી રેલ મહાસેતુનું લોકાર્પણ કર્યુ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ શુક્રવારે બિહારના ઐતિહાસિક કોસી રેલ મહાસેતુની સાથે યાત્રીઓની સગવડતા સંબંધિત 12 રેલ્વે સંબિધિત પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પહેલા વડા પ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણવાયું હતું કે […]

પીએમ મોદી આવતી કાલે વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી બિહારમાં સાત યોજનાઓનું કરશે લોકાર્પણ

બડકો દ્વારા બિહારના શહેરી વિકાસ અને આવાસ વિભાગ હેઠળ યોજના અમલમાં મૂકવામાં આવી બિહારમાં 7 યોજનાઓનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થશે જેમાં પાણી પુરવઠા યોજનાનો પણ સમાવેશ રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા પ્રોજેક્ટનો પણ સમાવેશ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં શહેરી માળખાગત સાથે જોડાયેલી સાત મહત્વપૂર્ણ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ […]

નોકરી છોડીને પશુપાલન કરવા પર પીએમ મોદીએ યુવકના કર્યા વખાણ- કહ્યું, તમને ગુજરાત મોકલવાના પ્રયત્ન કરાશે

પીએમ મોદીએ એક યુવકના કર્યા વખાણ સીબીએસસીની નોકરી છોડી યુવકે પશુપાલન કર્યું બિહારમાં આજે અનેક યોજનાઓની શરુઆત થઈ બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દેશના પીએમ મોદીએ ગુરુવારના રોજ કેટલીક યોજનાઓની શરુઆત કરી છે, પીએમ મોદી એ  બિહારમાં મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલ યોજના અને કૃષિ પાલન યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમય દરમિયાન પીએમ મોદીએ ઘણા લોકો સાથે […]

સુશાંતસિંહના પરિવારને ન્યાય મળશે અને સીબીઆઈ તપાસમાં સત્ય સામે આવશે: CM નીતીશકુમાર

બિહારના મુખ્યમંત્રીએ સુશાંતને આપી શ્રદ્ધાંજલિ સીબીઆઈ તપાસમાં સત્ય સામે આવશે સુશાંતના પરિવારને ન્યાય મળશે : નીતીશ કુમાર પટના: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપતી વખતે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, સુશાંતના પરિવારને ન્યાય મળશે. મને ખાતરી છે કે સીબીઆઈની તપાસમાં સત્ય સામે આવશે, તે કોઈ એક પરિવારની વાત નથી. કરોડો લોકોને તેની સાથે […]

બિહાર: PM Cares ફંડમાંથી DRDO પટના-મુઝફ્ફરપુરમાં બનાવશે કોવિડ હોસ્પિટલ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સ્ફોટક ગતિએ વધારો કોરોનાની સારવાર માટે વધુ હોસ્પિટલની આવશ્યકતા સરકારે પટના અને મુઝફ્ફરપુરમાં હોસ્પિટલ બનાવવા આપી મંજૂરી દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી ગતિએ વધી રહ્યું છે ત્યારે તેની સારવાર માટે વધુ હોસ્પિટલની આવશ્યકતા છે ત્યારે કેન્દ્ર સરકાર પીએમ કેર્સ ફંડમાંથી કોરોનો હૉસ્પિટલનું નિર્માણ કરી રહી છે. સરકાર દ્વારા આ માટેની કવાયત […]

પૂર અને કોરોના જેવી કુદરતી આફત વચ્ચે બિહારમાં ચૂંટણી પર પ્રતિબંધ મૂકવાની માંગ- સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

બિહારમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી રોકવા બાબતે કરાઈ અરજી પુર અને કોરોના વચ્ચે ચૂંટણી યોજવી શક્ય નથી બિહારમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,દિવસેને દિવસે કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે, હજુ એક આફત પાર નથી પડી ત્યાં તો કુદરતે જાણે ફરી તેનો પ્રકોપ બતાવ્યો છે, સમગ્ર બિહારમાં ભારે વરસાદના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code