પ.બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચે બબાલ યથાવત, પોલીસની રિવોલ્વર છીનવવાની કોશિશ, બે ઘાયલ
હુગલી: પશ્ચિમ બંગાળમાં રાજકીય પક્ષો વચ્ચે હિંસક ઘર્ષણો સમાપ્ત થતા દેખાઈ રહ્યા નથી. તાજેતરની ઘટના હુગલીની છે. જ્યાં જયશ્રીરામના સૂત્રોચ્ચારને લઈને ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડો થયો છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ અહીં પહોંચી છે. કેટલાક લોકોએ પોલીસ પાસેથી હથિયાર છીનનવાની કોશિશ પણ કરી છે. આ ઘટનાક્રરમમાં એક શખ્સને ગોળી વાગી છે. રિપોર્ટ્સ […]
