મોદી સરકારના પ્રયત્નો પછી પણ 1 વર્ષમાં બેંક છેતરપીંડીના કેસમાં 15 ટકાનો વધારો
રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2018-19માં ખોટી રકમના પ્રમાણમાં 73.8 ટકાનો મોટો વધારો થયો છે, બેકિંગ સેક્ટરમાં ખોટી રકમના 6,801 કેસ નોંધાયા છે જોમાં 71,542.93 કરોડ રુપિયાની મોટી રકમનો સમાવેશ થાય છે મોદી સરકાર દ્વારા બેંક ગોટાળાના મામલાના કિસ્સાઓને પકડવા અને જવાબદારી ઠીક કરવાના પ્રયાસો કરવા છતાં બેંકમાં છેતરપિંડીના કેસ ઘટતા નથી પરંતુ […]