1. Home
  2. Tag "bangladesh"

ભારત-બાંગ્લાદેશ સીમા પરથી 26 બાંગ્લાદેશી નાગરીકોની ધરપકડ

પશુ તસ્કરો સામે બીએસએફની લાલ આંખ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર બીએસએફની કાર્યવાહી 26 બાંગ્લાદેશી નાગરિકોની બીએસએફ દ્વારા ધરપકડ કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં મંગળવારે બીએસએફે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરના ઘૌના મેદાન વિસ્તારમાંથી 26 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. બીએસએફના જવાનાઓ સોમવારે બંગાળમાં ભારત અને બાંગ્લાદેશની બોર્ડરના વિસ્તારમાં વિશેષ અભિયાન હાથ ધરીને 254 પશુઓને જપ્ત કરીને 17 પશુ તસ્કરોની ધરપકડ […]

વસ્તી દિવસ: ભારતીય ઉપખંડમાં મુસ્લિમ વસ્તી વિસ્ફોટથી ખોરવાતી રિલિજિયસ ડેમોગ્રાફી, 2081માં હિંદુઓ થઈ જશે લઘુમતી

આનંદ શુક્લ આજે વિશ્વ વસ્તી દિવસ છે. વિશ્વ વસ્તી દિવસે માત્ર કેટલી જનસંખ્યા વધી એટલું વિચારવું જરૂરી નથી. પરંતુ ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં કોની વસ્તી વધી અને કેવી રીતે વધી તેની વિચારણા કરવી જરૂરી છે. ભારતની વિવિધતાનું એક મોટું કારણ દેશમાં અહીં જન્મેલા ધર્મો હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધોની બહુમતી છે. પરંતુ 120 વર્ષના […]

એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચ દેશોના મૂળભૂત આંકડાના લેખા-જોખા દ્વારા વિકાસનો હિસાબ

એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચ દેશો છે. જેમાં ચીન, ભારત, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ચીનની વસ્તી 139.5 કરોડ, ભારતની વસ્તી 133.4 કરોડ, ઈન્ડોનેશિયાની વસ્તી 26.4 કરોડ, પાકિસ્તાનની વસ્તી 20.1 કરોડ અને બાંગ્લાદેશની વસ્તી 16.5 કરોડ છે. 2018માં આખી દુનિયાની વસ્તી 7.46 અબજ હતી અને તેની દ્રષ્ટિએ એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code