દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષથી અનામત લાગુ થશે
દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષથી અનામત લાગુ કરાશે દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી વર્ષથી OBC માટે 27% બેઠક અનામત રહેશે દેશમાં અત્યારે કુલ 33 સૈનિક સ્કૂલો કાર્યરત છે નવી દિલ્હી: દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2021-22થી અનામત લાગુ કરવામાં આવશે. સંરક્ષણ સચિવ અજય કુમારે જાણકારી આપતા કહ્યું હતું કે, દેશભરની સૈનિક […]