દેશનું નામ રોશન કર્યુઃઆઠ વર્ષના કેંસરપીડિત બાળકે મૉસ્કૉમાં જીત્યું ગૉલ્ડ મેડલ
હુગલી જીલ્લાના શ્રીરામપુરમાં રહેતા 8 વર્ષના બાળકે દેશનું નામ રોશન કર્યુ છે મૉસ્કોમાં ચાલી રહેલી ચિલ્ડ્રન વિનર્સ ગેમ્સ 2019માં અરણ્યતેષ ગાંગુલીએ ભાગ લીધા હતો જેમાં તેણે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવીને દેશનું નામ રાશન કર્યું છે. આ નાના બાળકની પ્રતિભા અને મહેનત જોઈને સૌ કોઈએ વખાણ કર્યો હતા ,બાળકને ખરેખર તેના હોસંલા માટે બિરદાવવું જ […]