હવે ખાનગી લેબમાં પણ કોરોનાનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ થઇ શકશે, આટલો થશે ચાર્જ
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારનો નિર્ણય હવે ખાનગી લેબમાં પણ રેપિટ એન્ટિબોડી ટેસ્ટ થઇ શકશે એન્ટિબોડી ટેસ્ટ જો દર્દી લેબમાં કરાવે તો રૂ.450 ચાર્જ થશે ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાતના આરોગ્ય વિભાગે ખાનગી લેબોરેટરીઓને પણ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવાની મંજૂરી આપી દીધી […]