કર્ણાટક: વિજયનગરથી કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિંહે આપ્યું રાજીનામું
બેંગલુરુ: કર્ણાટકમાં રાજકીય હલચલ ચાલુ છે. તેવા ક્રમમાં સોમવારે વિજયનગરથી કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આના સંદર્ભે તેમણે પહેલા જ વાત કરી હતી. સૂત્રો પ્રમાણે, તેઓ નજીકના ભવિષ્યમાં ભાજપમાં જોડાવાના છે. આનંદ સિંહ ગત વર્ષ ઓપરેશન કમલમાં ઝડપાયેલા ધારાસભ્યોમાંથી એક હતા. […]