ABVPથી શરૂ કરીને વાજપેયી – મોદી સરકારમાં જેટલીએ નિભાવી હતી મહત્વની ભૂમિકાઓ, પ્રધાન તરીકે જમાવી હતી ધાક
ભાજપના નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. તેમણે બપોરે 12-07 વાગ્યે દિલ્હીની એમ્સમાં આખરી શ્વાસ લીધો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને પોતાની બીમારીની ગંભીરતાનો અહેસાસ ઘણાં સમય પહેલા થઈ ચુક્યો હતો. ત્યારથી તેમણે બીજી ટર્મ માટે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પર તેમણે કેબિનેટમાં સામેલ થવાથી વિનમ્રતાપૂર્વક […]
