1. Home
  2. Tag "AMERICA"

અમેરિકા- ઈસ્લામિક વિશ્વના સંબંધોના આંટાપાટા : 9/11 બાદ ‘આઈડિયોલોજિકલ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન’નું વિસર્જન વૈશ્વિક હિત

આનંદ શુક્લ કમ્યુનિઝમનો પ્રભાવ રોકવા ઈસ્લામિક કટ્ટરવાદને અમેરિકાએ વકરાવ્યો અફઘાન વોરમાં આઈડિયોલોજિકલ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શનનો ઉદભવ વોર ઓન ટેરર એટલે આઈડિયોલોજિકલ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શનનો ખાત્મો અમેરિકાની વૈશ્વિક રણનીતિમાં બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થયેલા કોલ્ડ વૉર અને યુએસએસઆર એટલે કે સોવિયત રશિયાના 1991 સુધીના પડકારમય વૈશ્વિક પરિદ્રશ્યમાં મુસ્લિમ દેશો સાથે સંબંધોની પ્રગાઢતા હતી. અમેરિકાના […]

અમેરિકન સંગઠને કબૂલ્યું, કલમ-370એ જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર હિંસા માટે જમીન કરી હતી તૈયાર

કલમ-370 હતી જમ્મુ-કાશ્મીરમાં હિંસા-આતંકનું કારણ અમેરિકન સંગઠને કલમ-370 અસરહીન કરવાનું કર્યું સમર્થન કાશ્મીર ઓવરસીઝ એસોસિએશન દ્વારા નિર્ણયનું સ્વાગત વોશિંગ્ટન: એક ટોચના કાશ્મીરી-અમેરિકન સંગઠનનું કહેવું છે કે ભારતીય બંધારણની કલમ-370 અને 35-એ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર હિંસા માટે જમીન તૈયાર થઈ હતી. બુધવારે સંગઠને દાવો કર્યો હતો કે દુષ્પ્રચાર કરનારા લોકોનું એક જૂથ આ જોગવાઈઓને રદ્દ કરવા […]

વાયુસેનામાં સામેલ થયેલા ‘ઓસામા કિલર’ અપાચે હેલિકોપ્ટરની લાક્ષણિકતા

ભારતીય વાયુસેનામાં સામેલ થયેલા ઓસામા કિલર તરીકે ઓળખાતા અપાચે હેલિકોપ્ટરોની લાક્ષણિકતા પાકિસ્તાન અને ચીન માટે મોટા પડકાર સાબિત થશે. અપાચે હેલિકોપ્ટરના ઉડ્ડયન માટે બે પાયલટો હોવા જરૂરી છે અપાચે યુદ્ધક હેલિકોપ્ટર લગભગ 16 ફૂટ ઊંચા અને 18 ફૂટ પહોળા છે ભારતીય વાયુસેનામાં અપાચે પહેલું એવું હેલિકોપ્ટર છે કે જે મુખ્યત્વે આક્રમણ કરવાનું કામ કરશે અપાચે […]

અમેરિકાની સેનાએ લોન્ચ કર્યું સ્પેસ કમાન્ડ, ટ્રમ્પ ચાહે છે સૌથી શક્તિશાળી “સ્પેસ ફોર્સ”

ટ્રમ્પની મહત્વકાંક્ષી સ્પેસ ફોર્સ તરફ અમેરિકાએ પગલું આગળ વધાર્યું અમેરિકાની સેનાએ લોન્ચ કર્યું સ્પેસ કમાન્ડ યુએસ સ્પેસ ફોર્સ અમેરિકાની છઠ્ઠી સૈન્ય શાખા હશે અંતરીક્ષમાં પોતાની સ્થિતિને મજબૂત કરવાના ઉદેશ્યથી અમેરિકાએ આજે ગુરુવારે સત્તાવાર રીતે સ્પેસ કમાન્ડને લોન્ચ કર્યું છે. ટ્રમ્પ વહીવટી તંત્ર તરફથી નવી યુએસ સ્પેસ ફોર્સની રચનાની દિશામાં આ બેહદ મહત્વનું પગલું માનવામાં આવે […]

‘ઈમરાન ખાન સાહબ જ્યાદા ટાંગ મત અડાઓ! યે બડે સાંડો કા ખેલ હૈ’: કુમાર વિશ્વાસ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફ્રાંસના શહેર બિઆરિત્ઝ ખાતે મુલાકાત કરી છે. વાતચીતનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. ટ્રમ્પની હાજરીમાં પીએમ મોદીએ કાશ્મીર મામલે ખુલીને પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તમામ મુદ્દા દ્વિપક્ષીય છે, કોઈ ત્રીજા દેશને કષ્ટ આપવા ઈચ્છતા નથી. અમે દ્વિપક્ષીય […]

કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિમાં ધર્મની પણ ભૂમિકા, હું મધ્યસ્થતા કરવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

જમ્મુ-કાશ્મીરના મામલા પર ભારત અને પાકિસ્તાન બંને દેશોના વડાપ્રધાનો સાથે વાત કરનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે નવું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યુ છે કે કાશ્મીરમાં તણાવની પાછળ ધર્મનો મહત્વનો હાથ છે. તેની સાથે જ તેમણે ફરીથી બંને દેશો વચ્ચે મધ્યસ્થતાની ઈચ્છા વ્યક્ત કરી છે. જમ્મુ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન ગભરાયું છે. આ […]

અમેરિકાએ 18 વર્ષ “ફીફાં ખાંડયા”, અફઘાનિસ્તાન પર તોળાતો “તાલિબાન કાળ”

હાર્ટ ઓફ એશિયામાં લાગેલી હિંસાની આગ હજી સમી નથી. રાખ નીચે ધધકતા અંગારા હજી પણ દઝાડી રહ્યા છે. અહીં અમેરિકા ગત 18 વર્ષથી આતંક સામેનું યુદ્ધ કરી રહ્યુ છે. પરંતુ તેની પરિણિતિ આતંકનું તંત્ર ચલાવનારાઓ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીતની તૈયારીમાં આવી છે. અફઘાનિસ્તાન એક નાજૂક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેના દક્ષિણ એશિયામાં […]

માત્ર અમેરિકામાં જ નહિં, વિશ્વના અન્ય દેશોમાં પણ સૂત્ર સંભળાય છે કે GO BACK TO YOUR COUNTRY

ટ્રમ્પે તાજેતરમાં અમેરિકાની ચાર મહિલા સાંસદોનાં નામ લીધા સિવાય ટ્વીટર પર લખ્યું કે, આ પ્રોગ્રેસિવ મહિલા સાંસદો આ મહાન અમેરિકાની ચિંતા કરવા કરતાં તેઓ જ્યાંથી અહીં આવ્યાં છે ત્યાં જઈને પોતાના દેશની સ્થિતિ સુધારવા પ્રયત્નો કરે. જો અમેરિકા સારું ન લાગતું હોય તો તેઓએ તેમના દેશમાં ચાલ્યા જવું જોઈએ. વિપક્ષની જે ચાર મહિલા સાંસદોને લઈને […]

ઈમરાનની કબૂલાત: પાકિસ્તાનમાં 40 આતંકી જૂથો સક્રિય હતા, અમેરિકાને સાચું જણાવ્યું નહીં

વોશિંગ્ટન: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યુ છે કે તેમની પુરોગામી સરકારોએ આતંકવાદના મુદ્દાપર ક્યારેય અમેરિકાને સાચું જણાવ્યું નથી. ખાસ કરીને ગત પંદર વર્ષોમાં. ઈમરાન ખાને મંગળવારે અમેરિકાના સાંસદ શીલા જેક્સન લી તરફથી કેપિટલ હિલ ખાતે રાખવામાં આવેલા રિસેપ્શનમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યુ હતુ કે એક સમયે પાકિસ્તાનમાં 40 અલગ-અલગ આતંકવાદી જૂથો સંચાલિત થઈ રહ્યા […]

કાશ્મીર મધ્યસ્થતા વિવાદ : ટ્રમ્પના આર્થિક સલાહકારનો દાવો- રાષ્ટ્રપ્રમુખ ક્યારેય વાતો ઉપજાવી કાઢતા નથી

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને લને સવાલ ઉઠી રહ્યા છે કે જેમાં તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવા માટે જણાવ્યું હતું. જો કે ભારત સરકારે ટ્રમ્પના આ દાવાને એક કલાકની અંદર જ નકારી દીધા હતા. પરંતુ હવે ટ્રમ્પના આર્થિક સલાહકાર લેરી કુડલોએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો બચાવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code