1. Home
  2. Tag "alpesh thakor"

गुजरात चुनाव : भाजपा की चौथी सूची जारी, अल्पेश ठाकोर की सीट बदली

नई दिल्ली, 15 नवंबर। भारतीय जनता पार्टी (भाजपा) ने गुजरात विधानसभा चुनाव के लिए सोमवार देर रात अपने 12 उम्मीदवारों की सूची जारी की जिसमें अल्पेश ठाकोर को राधनपुर की जगह गांधीनगर दक्षिण से उम्मीदवार बनाया गया। भाजपा की केन्द्रीय चुनाव समिति ने 09 नवंबर को इन नामों को मंजूरी दी थी। भाजपा ने पहली […]

गुजरात चुनाव : भाजपा ने जारी की 12 प्रत्याशियों की चौथी सूची, गांधीनगर दक्षिण से लड़ेंगे अल्पेश ठाकोर

अहमदाबाद, 14 नवम्बर। भारतीय जनता पार्टी (भाजपा) ने गुजरात विधानसभा चुनाव के लिए सोमवार को देर रात 12 उम्मीदवारों की चौथी लिस्ट जारी कर दी। वडोदरा के सयाजीगंज से मेयर केयूर रोकड़िया को टिकट मिला जबकि अल्पेश ठाकोर गांधीनगर दक्षिण से लड़ेंगे। 2017 के चुनाव में भाजपा विरोधी आंदोलन के प्रमुख चेहरों में शामिल थे […]

कांग्रेस से बगावत का मिलेगा इनाम, हार्दिक-अल्पेश को टिकट दे सकती है भाजपा

गांधीनगर, 8 नवंबर। पाटीदार आंदोलन से कभी गुजरात की राजनीति में भूचाल ला देने वाले हार्दिक पटेल चुनावी सफर की शुरुआत कर सकते हैं। कांग्रेस के कार्यकारी अध्यक्ष रह चुके हार्दिक पटेल को भाजपा टिकट दे सकती है। उन्हें विरामगाम सीट से उम्मीदवार बनाया जा सकता है। ओबीसी आरक्षण के लिए आंदोलन चलाने वाले अल्पेश […]

અલ્પેશ ઠાકોર: કિંગ, કિંગમેકર, પ્યાદું અથવા રાજકીય ચોપાટની “ગાંડી કુકરી”?

આનંદ શુક્લ ભાજપની પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારના અલ્પેશ ઠાકોર ગુજરાત ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાના નામે રાજકારણ ખેલીને કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યા બાદ હવે પંજો છોડીને કેસરિયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક રીતે આ ભાજપ સાથેની પારિવારીક પૃષ્ઠભૂમિ ધરાવતા અલ્પેશ ઠાકોરની ઘરવાપસી છે. પરંતુ આ ઘરવાપસી અલ્પેશ ઠાકોરની પ્યાદા તરીકે થઈ રહી છે કે […]

રાજ્યસભા ચૂંટણી: ભાજપના એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત

અમદાવાદઃ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના લોકસભામાં ચૂંટાયા બાદ ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો પરની પેટાચૂંટણી માટે સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ થયુ હતું અને તે સાંજ ચાર વાગ્યા સુધી ચાલ્યુ હતું. જ્યારે પાંચ વાગ્યે મતગણતરી યોજાવાની હતી. પરંતુ કોંગ્રેસની વાંધા અરજીના પગલે મતગણતરીમાં વિલંબ થયો હતો. જો કે મતગણતરી બાદ ભાજપના બંને ઉમેદવારો એસ. […]

કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે

અમદાવાદઃ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારને વોટ આપ્યા છે. જોકે વોટિંગ બાદ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા બંને બળવાખોર ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. બંને ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને રાજીનામાની સોંપણી કરી છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પંજાને છોડયા બાદ હવે કમલમ ખાતે […]

“અલ્પેશ ઠાકોર 20 કરોડમાં વેચાયો”ના કોંગ્રેસીઓના સૂત્રોચ્ચાર, અલ્પેશે રાજીનામા બાદ માનસિક ત્રાસમાંથી મુક્તિની કરી વાત

અમદાવાદઃ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે રાજ્યસબા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે સતત સંપર્ક વધારીને મતગણતરી પહેલા જ વિધાનસભાના સ્પીકરને ધારાસભ્ય પદેથી રાજીનામું પી દીધું છે. અલ્પેશ ઠાકોરના ક્રોસ વોટિંગથી અકળાઈ ઉઠેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સૂત્રોચ્ચારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે અલ્પેશ ઠાકરો 20 […]

રાજ્યસભા ચૂંટણી: ભાજપને પાંચ વોટનો ફાયદો, અલ્પેશ ઠાકોર-ધવલસિંહે કર્યું ક્રોસ વોટિંગ

અમદાવાદઃ ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. બપોર સુધીમાં 175 ધારાસભ્યોમાંથી કુલ 150 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. જેમાં ભાજપના 96 અને કોંગ્રેસના 54 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. આમ લગભગ 90 ટકા મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપને પાંચ મતોનો ફાયદો થયો છે. જેમાં એક વોટ એનસીપી, બે વોટ બીટીપીના ભાજપે […]

ગુજરાતમાં 15 કરતા વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડવા માંગે છે : અલ્પેશ ઠાકોર

અમદાવાદ: ગુજરાતના ઓબીસી નેતા અને ભૂતપૂર્વ કોંગ્રેસી અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે ગુજરાતમાં 15થી 20 જેટલા ધારાસભ્યો નજીકના ભવિષ્યમાં કોંગ્રેસ છોડવા માંગે છે. અલ્પેશ ઠાકોરે ક્હ્યુ છે કે કોંગ્રેસમાં નેતૃત્વની ઉણપ છે અને આવી રીતે જ પાર્ટીની કામગીરી ચાલુ રહેશે, તો આગામી ઓછામાં ઓછા 10 વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં આવવા માટે સક્ષમ નહીં થાય. […]

કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થશે અલ્પેશ ઠાકોર? ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે કરી મુલાકાત

લોકસભા ચૂંટણી ભલે સમાપ્ત થઈ ચુકી હોય, પરંતુ દેશમાં રાજકીય ઉથલ-પાથલ હજી થંભી નથી. ચૂંટણી દરમિયાન કોંગ્રેસ છોડનારા અલ્પેશ ઠાકોરે સોમવારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ અટકળબાજી થઈ રહી છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. ચૂંટણી પહેલા પણ આવી અટકળબાજી ચાલી રહી હતી. પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code