1. Home
  2. Tag "air india"

એર ઈન્ડિયાને એક વર્ષમાં 8 હજાર 400 કરોડનો ફટકોઃ-એર ઈન્ડિયાનું દેવુ 58 હજાર કરોડ રુપિયા

હાલ ભારત દેશ આર્થિક મંદીની ઝપેટમાં છે, દેશભરના અનેક ક્ષેત્રોમાં મંદીનો માર જોવા મળે છે ત્યારે એર ઈન્ડિયાની જો વાત કરવામાં આવે તો વર્ષ 2018-19માં એર ઈન્ડિયાને 8 હજાર 400 કરોડની ખોત વર્તાઈ છે,આમ તો એર ઈન્ડિયા છેલ્લા ઘણા સમયથી પૈસાની અછત અને દેવામાં ડૂબી છે, વધુ પડતા સંચાલન ખર્ચ અને ફોરેન એક્સચેન્જ ખોટ વચ્ચે […]

UPAના કાર્યકાળમાં એર ઈન્ડિયા માટે 111 વિમાનોના સોદામાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને ઈડીનું સમન્સ

નવી દિલ્હી : યુપીના કાર્યકાળમાં એર ઈન્ડિયા માટે કરવામાં આવેલા 111 વિમાનોના સોદા સંદર્ભે કોંગ્રેસના નેતા અન ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને તપાસ એજન્સીએ શુક્રવારે રજૂ થવા માટે સમન મોકલ્યું છે. મહત્વપૂર્ણ છે કે એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના વિવાદાસ્પદ વિલય સહીત યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન ઓછામાં ઓછા ચાર સોદામાં અનિયમિતતાઓ અને મની લોન્ડ્રિંગના આરોપોની […]

મંગ્લોર એરપોર્ટ પર રનવેથી બહાર નીકળ્યું એર ઈન્ડિયા એક્સપ્રેસનનું વિમાન, ટળી મોટી દુર્ઘટના

નવી દિલ્હી: મંગ્લોર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી. દુબઈથી મંગ્લોર આવનારું એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન રનવેથી બહાર નીકળી ગયું હતું. આ ઘટનાની જાણકારી સાથે જ એરપોર્ટ પર હડકંપ સર્જાયો હતો. મંગ્લોર એરપોર્ટના અધિકારી પ્રમાણે તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે, તેમને બહાર કાઢવામાં આવ્યા છે. એક ન્યૂઝ એજન્સી પ્રમાણે, એર ઈન્ડિયા એક્સપ્રેસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code