આવતીકાલે 8 વિધાનસભા બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, સવારે 7 થી 6 થશે મતદાન
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન 3 નવેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે કુલ 18,75,032 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે એટલે કે મંગળવારે મતદાન થશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. ત્યારે છેલ્લી ઘડીએ […]
