1. Home
  2. Tag "ahmedabad"

टीम इंडिया कोरोना की चपेट में : धवन, गायकवाड़, श्रेयस और सहयोगी स्टाफ के कई सदस्य पॉजिटिव

अहमदाबाद, 3 फरवरी। वेस्टइंडीज के खिलाफ छह फरवरी से  प्रस्तावित सीमित ओवरों की सीरीज से पहले भारतीय क्रिकेट टीम बुधवार को उस वक्त कोविड-19 की चपेट में आ गई, जब सीनियर सलामी बल्लेबाज शिखर धवन, रिजर्व ओपनर ऋतुराज गायकवाड़ और मध्यक्रम बल्लेबाज श्रेयस अय्यर सहित सहयोगी स्टाफ के चार सदस्य अनिवार्य पृथकवास के दौरान वायरस […]

अहमदावादः वरिष्ठ पत्रकार रौनक पटेल के पिताश्री नारनभाई पटेल के देहांत के बाद देहदान, समाज के लिए एक प्रेरणादाई कदम

अहमदावादः कुछ घटनाएं जीवन पर ऐसा प्रभाव छोड़ जाती हैं जो आपको आने वाले कई सालों तक जूझने की ताकत प्रदान करती हैं. ऐसा ही कुछ वरिष्ठ पत्रकार रौनक पटेल के पिताश्री नारन भाई पटेल के देहांत के बाद उनके परिवार द्वारा पिता के देह-दान का निर्णय कीया, जो पुरे समाज के लिए एक प्रेरणादाई […]

गुजरात : केंद्रीय कपड़ा राज्‍य मंत्री दर्शना जरदोश ने अहमदाबाद में किया वाणिज्‍य उत्‍सव का उद्घाटन

अहमदाबाद, 21 सितम्बर। केंद्रीय कपडा राज्‍य मंत्री दर्शना जरदोश ने कहा है कि कपड़ा उद्योग के अभूतपूर्व योगदान के साथ तेजी से बढ़ती भारतीय अर्थव्‍यवस्‍था बहुत गर्व की बात है। वह निर्यात संवर्द्धन परिषदों की साझेदारी में वाणिज्‍य मंत्रालय विदेश व्‍यापार महानिदेशक के सहयोग से मंगलवार को यहां वाणिज्‍य उत्‍सव के उद्घाटन समारोह को संबोधित […]

મોંઘવારીના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા જનચેતના રેલી યોજાઈઃ રેલીમાં સિનિયર નેતાઓ-કાર્યકરો જોડાયા

અમદાવાદઃ ગુજરાતમાં મોંઘવારીએ માઝા મુકી છે.દેશમાં પણ દિવસે દિવસે મોંઘવારીનો માર વધી રહ્યો છે. ગુજરાતમાં પેટ્રોલ-ડીઝનના ભાવ રાજ્યમાં 100 રૂપિયા સુધી પહોંચવાની નજીક છે. આ સાથે ખાદ્ય તેલ, રાંધણ ગેસ સહિતની અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. ત્યારે મોંઘવારીના વિરોધમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એલિસબ્રિજ રાજીવ ગાંધી ભવનથી લાલદરવાજા સરદારબાગ […]

અમદાવાદમાં બાંધકામના શ્રમિકો બસમાં વિનામુલ્યે કરી શકશે પ્રવાસ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં હવે બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા શ્રમિકો ફ્રીમાં મનપા સંચાલિક બસમાં મુસાફરી કરી શકશે. આ અંગે અમદાવાદ મ્યુનિ ટ્રાન્સપોર્ટ કમીટીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. એએમટીએસ દ્વારા બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા શ્રમિકોને બસ પાસ આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર બાંધકામ શ્રમિકોને સહાયરૂપ થવા માટે અગાઉ એએમટીએસ દ્વારા 20:80ની યોજના શરૂ કરવામાં આવી હતી. જે […]

કોરોનાની રસીને લઈને અમદાવાદ ગ્રામ્યમાં 2.75 લાખ લોકોની યાદી કરાઈ તૈયાર

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ આગામી દિવસોમાં કોરોનાની રસી આવી જાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી સરકાર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાની રસીને લઈને અત્યારથી જ 2.75 લોકોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. તેમજ વિવિધ બીમારીથી પીડિતા લોકોની […]

અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર અધિકારી થયા કોરોના સંક્રમિત

અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદના મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. અમદાવાદમાં ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર, ડેપ્યુટી ફાયર અધિકારી અને એક મહિલા નગરસેવિકા પણ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 50 હજારથી વધારે પોઝિટિવ […]

અમદાવાદમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારાઓને શોધી કાઢવા પોલીસે બનાવ્યો એકશન પ્લાન

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ મોટી સંખ્યામાં દરરોજ માસ્ક વગર પકડાય છે. ત્યારે પોલીસે હવે કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા શહેરીજનોને શોધી કાઢવા માટે એકશન પ્લાન બનાવ્યો છે. માસ્ક નહીં પહેરનાર સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવશે. આ ઉપરાંત સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા લગ્ન પ્રસંગ તેમજ અન્ય કાર્યક્રમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code