1. Home
  2. Tag "Ahmedabad news"

અમદાવાદ રેલવે સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે

અમદાવાદ રેલવે સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે રેલવે જમીન વિકાસ સત્તામંડળએ આ માટે કન્સલ્ટન્સી સેવાઓ માટે બિડ મંગાવી રેલવે સ્ટેશનના પુન:વિકાસનો ઉદ્દેશ યાત્રીઓને અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે. આ માટે રેલવે જમીન વિકાસ સત્તામંડળએ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન:વિકાસના ઉદ્દેશ્યથી કન્સલ્ટન્સી સેવાઓ માટે ઓનલાઇન બિડ મંગાવ્યા છે. બિડ પ્રાપ્ત કરવા […]

ગુજરાતના આ મંદિરનું સમાજ માટે દ્રષ્ટાંતરૂપ સત્કાર્ય: ભગવાનને ધરાવેલા સફરજનોને કોવિડ-19ના દર્દીઓ-આરોગ્યકર્મીઓમાં વહેંચશે

કાલુપુર સ્વામિનારાયણ મંદિરે સતકાર્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું મંદિરમાં ભોગ ધરાવેલા સફરજનોને કોવિડ-19 દર્દીઓ-આરોગ્યકર્મીઓમાં વહેંચવામાં આવશે અનેક મંદિરો આ રીતે સતકાર્યો કરીને સમાજ માટે બની રહ્યા છે દ્રષ્ટાંતરૂપ અમદાવાદ: સામાન્યપણે કોઇપણ મંદિરમાં ભગવાનને પ્રસાદીરૂપે વિવિધ ફળોનો ભોગ ધરાવાતો હોય છે જેનો બાદમાં વપરાશ કરવામાં આવે છે. જો કે આ ભોગમાં ધરાવેલા ફળોને કઇ રીતે કોઇ […]

અમદાવાદીઓ આનંદો! આજથી ફરી ખુલશે કાંકરિયા, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે

– અમદાવાદીઓ માટે સારા સમાચાર – આજથી કાંકરિયા ખુલ્લુ મુકવામાં આવશે – જો કે કેટલાક આકર્ષણો હજુ પણ બંધ રહેશે અમદાવાદ:  સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે દરેક પર્યટન સ્થળો અને જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદનું પ્રખ્યાત ફરવાનું સ્થળ કાંકરિયા પણ બંધ કરવામાં આવ્યું હતું. જો કે […]

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દ્વારા હિન્દી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે હિન્દી સપ્તાહનો ઉદ્વાઘટન સમારોહ યોજાયો 14મી સપ્ટેમ્બરના દિવસને રાજભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભાષકોની સંખ્યાની રીતે હિન્દી દુનિયામાં હાલ બીજા ક્રમે છે: કુલસચિવ આલોક ગુપ્ત અમદાવાદ: ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે હિન્દી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૧૪મી સપ્ટેમ્બરના દિવસને રાજભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ […]

અમૂલ – GCMMFની ચૂંટણી યોજાઇ, ચેરમેન તરીકે શામળ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વાલમજી હુંબલની નિયુક્તિ

ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ગુરુવારે આણંદમાં યોજાઇ ચૂંટણી ચેરમેન તરીકે શામળ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વાલમજી હુંબલની વરણી મેન્ડેટમાં નામ પ્રમાણે સર્વાનુમતે કરાઇ હતી વરણી અમૂલ સહિત રાજ્યની 18 ડેરીના દૂધનું માર્કેટિંગ કરતાં ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ચૂંટણી આજે બપોરે ફેડરેશનની આણંદ ઓફિસ ખાતે યોજાઇ હતી. અમુલ (Amul) ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનનાં ચેરમેન પદે સાબર ડેરીનાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code