“ પાકિસ્તાન ઝિંદાબાદ” નામથી ચલાવી રહ્યો હતો વ્હોટ્સએપ ગ્રૃપઃ 22વર્ષના યૂવકની અટકાયત
બિહાર પોલીસે બેતિયા શહેરમાંથી એક યૂવકની ઘરપકડ કરી છે, યૂવક પર આરોપ છે કે તે વ્હોટ્સએપ પર પાકિસ્તાને સમર્થન આપતા ગ્રુપનું સંચાલન કરી રહ્યો છે, પોલીસના જણાવ્યાં મુજબ આરોપી યૂવકને ચંપારણ જીલ્લાના બેતિયા શહેરથી પકડવામાં આવ્યો છે યૂવકની ઓળખ સદ્દામ કુરેશીના નામથી થઈ છે, સદ્દામ વ્હોટ્સ્એપ ગૃપનો એડમિન હતો ગૃપનું નામ પાકિસ્તાન ઝિંદાબાદ રાખ્યું હતું. […]