hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: “ પાકિસ્તાન ઝિંદાબાદ” નામથી ચલાવી રહ્યો હતો વ્હોટ્સએપ ગ્રૃપઃ 22વર્ષના યૂવકની અટકાયત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > “ પાકિસ્તાન ઝિંદાબાદ” નામથી ચલાવી રહ્યો હતો વ્હોટ્સએપ ગ્રૃપઃ 22વર્ષના યૂવકની અટકાયત
revoinews

“ પાકિસ્તાન ઝિંદાબાદ” નામથી ચલાવી રહ્યો હતો વ્હોટ્સએપ ગ્રૃપઃ 22વર્ષના યૂવકની અટકાયત

Revoi
Last updated: August 1, 2019 3:49 pm
Revoi
Published: August 1, 2019
Share
SHARE

બિહાર પોલીસે બેતિયા શહેરમાંથી એક યૂવકની ઘરપકડ કરી છે,  યૂવક પર આરોપ છે કે તે વ્હોટ્સએપ પર પાકિસ્તાને સમર્થન આપતા ગ્રુપનું સંચાલન કરી રહ્યો છે, પોલીસના જણાવ્યાં મુજબ આરોપી યૂવકને ચંપારણ જીલ્લાના બેતિયા શહેરથી પકડવામાં આવ્યો છે  યૂવકની ઓળખ સદ્દામ કુરેશીના નામથી થઈ છે, સદ્દામ  વ્હોટ્સ્એપ ગૃપનો એડમિન હતો  ગૃપનું નામ પાકિસ્તાન ઝિંદાબાદ રાખ્યું હતું.

પાલીસે ઘટનાની તપાસ કરતા આ યૂવકના ફોનને પણ ઝપ્ત કર્યો છે  જેમાંથી તે આ ગૃપ ચલાવતો હતો, પોલીસે કાવતરું રચવાના અને દેશની એકતા ને અખંડતાને નુકશાન કરવાના આરોપમાં તેની ધરપકડ કરી છે, ત્યારે પોલીસનું કહેવું છે કે પાકિસ્તાન સાથે પણ તેનું નેટવર્ક હોઈ શકે છે. તે મામલે હવે આગળ તપાસ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે થોડા જ સમય પહેલા કર્ણાટક પોલીસે એક આજ પ્રકારની ઘટનામાં એક મહિલા શિક્ષીકાની ઘરપકડ કરી હતી, મહિલા પર સોશિયલ મિડિયામાં પોસ્ટર મારફત પાકિસ્તાનને સમર્થન આપવાના આરોપ હતા પોલીસે દેશદ્રોહનો ગુનો નોંધી મહિલાની ટકાયત કરી હતી,

ત્યારે એક બીજી ઘટનામાં મુંબઈમાં નાલાસોપારા વિસ્તારમાં આંતકી હુમલાનો સંદેશ સોશિયલ મિડિયામાં વાયરલ કરવાની ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી પરંતુ તે વિષય પર પોલીસને કોઈ ચોક્કસ માહિતી મળી ન હતી માત્ર ડર ફેલાવવાના હેતુસર કોઈએ આ પ્રકારની અફવા ફેલાવી હતી તેમ પોલીસે જણાવ્યું હતું.

You Might Also Like

ભોજપુરીમાં શપથ લેવા ઈચ્છતા હતા બિહારના સાંસદ, આ કારણથી મળી નહીં મંજૂરી
‘Asian NATO’: With 2+2, US, India move towards 4+4
લોકસભામાં ભગવંત માનને ચુપ કરાવીને બોલ્યા, ઓમ બિરલા- “હું ભણેલો-ગણેલો સ્પીકર છું..”
ચીનની કંપની દેશના નેતા અને અધિકારીઓની જાસૂસી કરી રહી છે આ બાબતે ફરી થયો ખુલાસો
VHPએ બોલાવી બેઠક, 18 માસમાં રામમંદિર નિર્માણ શરૂ કરવાનો દાવો
TAGGED:A young man supporting Pakistanbihar
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

कांग्रेस सांसद मो. जावेद ने वक्फ संशोधन विधेयक को सुप्रीम कोर्ट में दी चुनौती

Revoi Editor
Revoi Editor
April 4, 2025
Joe Biden Elected 46th US President, No Threat to Stable Indo-US Relations
मथुरा विवाद : इलाहाबाद हाईकोर्ट में सुनवाई टली, अब 10 अप्रैल को होगी बहस
लोकसभा में महिला आरक्षण विधेयक पारित होना संसदीय लोकतंत्र का स्वर्णिम पल, सदन में बोले पीएम मोदी
आईपीएल 2021 : चैंपियन मुंबई इंडियंस व सीएसके की मुलाकात से शुरू होंगे टी20 लीग के शेष मुकाबले
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?