જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલને વિદેશ જવું હોય, તો 18 હજાર કરોડ રૂપિયાની ગેરેન્ટી આપે: દિલ્હી હાઈકોર્ટ
નવી દિલ્હી : જેટ એરવેઝના ફાઉન્ડર અને ભૂતપૂર્વ ચેરમેન નરેશ ગોયલને વિદેશ જવા માટે દિલ્હી હાઈકોર્ટમાંથી મંજૂરી મળી નથી. લુકઆઉટ સર્કુલરની વિરુદ્ધ ગોયલની અરજી પર મંગળવારે સુનાવણી કરતા જસ્ટિસ સુરેશ કૈતે કહ્યુ છે કે હાલની સ્થિતિમાં વચગાળાની રાહત આપી શકાય નહીં. ગોયલ જો વિદેશ જવા ચાહે તો પહેલા 18 હજાર કરોડ રૂપિયાની ગેરેન્ટી આપે. એક […]