Homerevoinewsપુલવામા આતંકીઓના ઘુષણખોરીની શંકાઃ સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન

પુલવામા આતંકીઓના ઘુષણખોરીની શંકાઃ સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન

જમ્મું કાશ્મીરના પુલવામા અવારનવાર આંતકિઓ ઘુસણખોરી કરતા હોય છે ,આંતકીઓને લઈને પુલવામા હમેંશા ચર્ચામાં રહેતું હોય છે ત્યારે આજેફરિ પુલવામા આંતકિયો સંતાયા હોવાની ખબર મળતાની સાથે જ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ,  સર્ચ ઓપરેશનમાં આર્મીની સાથે સાથે જમ્મું કાશ્મીરની પોલીસ અને સીઆરપીએફના જવાનો પમ સામેલ હતા.  સુરક્ષા દળોને પુલવામાના દારદપોરા વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાની સુચના મળી હતી ત્યાર બાદ સુરક્ષા દળોએ  આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓફરેશન શરુ કર્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments