સુષ્મા સ્વરાજે પાછલા વર્ષે ઈન્દોરમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો

હાર્ટએટેકના કારણે  અવસાન પામનાર દેશના ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ઘણા સમયથી બિમાર હોવાની વાતે વેગ પકડ્યું હતુ તેઓ લાંબા સમયથી બિમારીમાં સપડાયા હતા પરંતુ આ કારણથી તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય ગયા વર્ષે ઈન્દોરમાં જોહેર કર્યો હતો

પૂર્વ વિદેશમંત્રી 20 નવેમ્બરના વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરતી સમયે તેમણે એલાન કર્યું હતુ કે પોતાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ હવે લોકસભાની ચૂંટણી નહી લડે, તેમની આ ઈચ્છાને પાર્ટીમાં પણ જાહેર કરી દીધી હતી,જો કે બાજપા પાર્ટી માટે આ એક દુખની વાત હતી પરંતુ સુષ્માની તબિયતના કારણે બીજેપી પાર્ટીએ કમને તેમની આ વાતનો સ્વીકાર કર્યો હતો,સુષ્મા સ્વરાજના આ એલાન કર્યા પછી ભાજપાએ તેમની જગ્યા પર નવા નામ વિચારવાનું શરુ કર્યું હતું.

ત્યારે ગઈ કાલે એઈમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે હતા તે સમયે હ્રદય રોગના કારણે તેમનું  અવસાન પામ્યુ હતુ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular