1. Home
  2. revoinews
  3. મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશની અરજી પર સુપ્રીમ કોર્ટનો સુનાવણી કરવાનો ઈન્કાર
મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશની અરજી પર સુપ્રીમ કોર્ટનો સુનાવણી કરવાનો ઈન્કાર

મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશની અરજી પર સુપ્રીમ કોર્ટનો સુનાવણી કરવાનો ઈન્કાર

0
Social Share

નવી દિલ્હી: મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે.

આ અરજીને કેરળ હિંદુ મહાસભા દ્વારા દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ મુસ્લિમ મહિલા અરજી દાખલ કરે છે, તો તેઓ અરજી પર સુનાવણી કરશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code