hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સદાશિવ અમરાપુરકરની જન્મજ્યંતિ, વિલનની એક્ટિંગ કરીને કરોડો દિલ પર કર્યુ રાજ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > સદાશિવ અમરાપુરકરની જન્મજ્યંતિ, વિલનની એક્ટિંગ કરીને કરોડો દિલ પર કર્યુ રાજ
revoinews

સદાશિવ અમરાપુરકરની જન્મજ્યંતિ, વિલનની એક્ટિંગ કરીને કરોડો દિલ પર કર્યુ રાજ

Vinayak Barot
Last updated: May 11, 2021 9:09 am
Vinayak Barot
Published: May 11, 2021
Share
SHARE
  • સદાશિવ અમરાપુરકરની આજે જન્મજયંતિ
  • બોલિવૂડમાં વિલનની એક્ટિંગ કરીને મેળવ્યુ નામ
  • 100થી વધારે ફિલ્મોમાં કર્યું છે કામ

મુંબઈ: બોલિવૂડમાં કેટલાક એક્ટર એવા છે કે જેમણે પોતાની મહેનત અને પોતાની ડાયલોગ ડિલવરીથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યુ. આવા એક્ટરોમાં એક છે સદાશિવ અમરાપુરકર કે જેમણે વિલનની એક્ટિંગ કરીને અને પોતાના ડાયલોગ ડિલવરીથી પોતાનું નામ બનાવ્યું હતું. સદાશિવ અમરાપુરકરે પોતાના જીવનમાં ધર્મેન્દ્રથી લઈને ગોવિંદા અને આમીરખાન સુધી તમામ હિરોના ફિલ્મમાં વિલેન તરીકેનો રોલ પ્લે કર્યો હતો.

કેટલીક ફિલ્મો તો એમની એવી હતી કે જેમાં લોકોએ હીરો કરતા સદાશિવ અમરાપુરકરની વિલેનની એક્ટિંગના વખાણ વધારે કર્યા હોય. જો વાત કરવામાં આવે સદાશિવ અમરાપુરકરના જીવનની તો તેમનો જન્મ અહમદ નગરમાં 11 મે ના દિવસે વર્ષ 1950માં થયો હતો.

બોલિવૂડમાં તેમની એન્ટ્રી અર્ધસત્ય ફિલ્મથી થઇ હતી અને તેમાં તેમનો નાનો રોલ એટલો સારો હતો કે, તેમને તેના માટે ફિલ્મ ફેયર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વિલનના રૂપમાં પડદા પર એન્ટ્રી તેમણે સડક ફિલ્મથી કરી હતી તે બાદ વિલનની એક્ટિંગ માટે તેઓ ખુબ ફેમસ થયા હતા. સદાશિવ અમરાપુરકર તેમના ફેમસ ડાયલોગના કારણે આજે પણ લોકોને યાદ છે.

You Might Also Like

રક્ષામંત્રી રાજનાથ સિંહએ દેહરાદુન IMA ખાતે બે ટનલનો શિલાન્યાસ કર્યો
મોદી સરકારની ભ્રષ્ટાચાર સામે સર્જિકલ સ્ટ્રાઈક : ઈન્કમટેક્ષ વિભાગના 12 ટોચના અધિકારીઓને રાજીનામા આપવા નિર્દેશ
Dastardly Terror Attack in J&K Killing Police Officer and his Family, but a Top Terrorist Arrested
Covid-19: IMF proposes $50 bn global vaccination plan
કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા
TAGGED:Birthday SpecialSadashiv Amrapurkar
Share This Article
Facebook Email Print
Popular News
शिक्षादेश-विदेशमहत्वपूर्ण कहानियांराष्ट्रीयहिन्दी

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

August 8, 2026

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?