hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ઉત્તરાખંડમાં વરસાદનું કહેરઃ10 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ,બાગેશ્વરમાં શાળાઓ બંધ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ઉત્તરાખંડમાં વરસાદનું કહેરઃ10 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ,બાગેશ્વરમાં શાળાઓ બંધ
revoinews

ઉત્તરાખંડમાં વરસાદનું કહેરઃ10 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ,બાગેશ્વરમાં શાળાઓ બંધ

Revoi
Last updated: August 13, 2019 10:40 am
Revoi
Published: August 13, 2019
Share
SHARE

દેશભરમાં વરસાદનું તાંડવ ચાલી રહ્યું છે ત્યારે દેશના કેટલાક રોજ્યોમાં તો વરસાદના કારણે પૂરની સ્થિતી પણ સર્જાયેલી જોવા મળી છે,જેને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે,ત્યારે દેશના રાજ્ય ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત છે.દહેરાદૂન, ચમોલી સહિતના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અતિવરસાદને કારણે બાગેશ્વર જિલ્લાની તમામ શાળાઓ આજે મંગળવારના રોજ બંધ રાખવામાં આવે છે.

ચામોલીમાં સોમવારે જાણે વાદળ ફાટ્યું હતુ જેન કારણે લોકોને હોલાકીનો સામનો કરવા પડ્યો હતો, જેમાં 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઉત્તરાખંડમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 34 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે ચારેબાજુ તબાહી જોવા મળી છે.ઉત્તરકાશી, ચમોલી, દહેરાદૂન, ટિહરી અને હરિદ્વારમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહીમાં 16 ઓગસ્ટ સુધી વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ છે.

ચમોલીમાં મંગળવારના રોજ જિલ્લામાં ભારે વરસાદને કારણે તમામ શાળાઓને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 34 લોકોનાં મોત નીપજ્યાં છે અને જાહેર જીવન ખોળવાયું  છે. ભારે વરસાદને પગલે જિલ્લાના ઘાટીના વિસ્તારોમાં  ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

ઘાટીના વિસ્તારોમાં બનેલી દુર્ઘટનામાં વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગની ટીમોએ રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઘાટી વિસ્તારોના બજારમાં 5 થી 6 દુકાનો તણાઈ હતી સાથે સાથે એક ઘર નદીના પાણીમાં વહી ગયુ હતુ. ત્યારે આ વરસતા વરસાદની તબાહીમાં ચમોલીમાં અત્યાર સુધીમાં માત્ર 15 લોકોના મોત થઈ ચુક્યા છે.ઉત્તરાખંડમાં ભૂસ્ખલન જેવી ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે.

You Might Also Like

Israeli Military targets Gaza after incendiary balloon attacks
Shankersinh Vaghela expected to join NCP
GST કાઉન્સિલની 42મી બેઠક-  જૂન 2022 થી આગળ વધારાશે કમ્પેનસેશન સેસ
સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ તોડ્યો રેકોર્ડ , IMDB રેટિંગ 10માંથી 10
તમારા કર્લી હેરની આ રીતે ઘરે જ રાખો કાળજી, નહી તો વાળ થઈ શકે છે ખરાબ
TAGGED:utrakhand
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदेश-विदेशमहत्वपूर्ण कहानियां

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

August 10, 2026

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?