1. Home
  2. છત્તીસગઢ: સુકમામાં નક્સલીઓએ કર્યો લેંડમાઇન બ્લાસ્ટ, 2 જવાન ઘાયલ

છત્તીસગઢ: સુકમામાં નક્સલીઓએ કર્યો લેંડમાઇન બ્લાસ્ટ, 2 જવાન ઘાયલ

0

છત્તીસગઢના સુકમા જિલ્લાને અડીને આવેલા સીમાવર્તી રાજ્ય ઓડિસાના મલકાનગિરી જિલ્લામાં લેંડમાઇન બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં એસઓડીના બે જવાન ઘાયલ થઈ ગયા. મળતી માહિતી પ્રમાણે, મલકાનગિરી વિસ્કારમાં આ બ્લાસ્ટને નક્સલીઓએ અંજામ આપ્યો છે. સુકમામાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા આ બ્લાસ્ટ પછી અધિકારીઓ સતર્ક થઈ ગયા છે. નક્સલીઓને પકડવા માટે આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.