hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું નિધન, PM મોદીએ શ્રદ્વાંજલિ પાઠવી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું નિધન, PM મોદીએ શ્રદ્વાંજલિ પાઠવી
revoinews

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું નિધન, PM મોદીએ શ્રદ્વાંજલિ પાઠવી

sanket
Last updated: August 22, 2020 3:27 pm
sanket
Published: August 22, 2020
Share
SHARE
  • અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું આજે અવસાન
  • પીએમ મોદીએ ટ્વીટરથી શ્રદ્વાંજલિ પાઠવી
  • સીએમ રૂપાણીએ પણ ટ્વીટરથી શ્રદ્વાંજલિ પાઠવી

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું આજે એટલે કે 22 ઑગસ્ટના રોજ દુખદ નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ પીએમ મોદીએ ટ્વીટરના માધ્યમથી તેમને શ્રદ્વાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, “અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફૂલભાઇ બારોટના અવસાનથી દુ:ખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન હરહંમેશ એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..”

અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..!

— Narendra Modi (@narendramodi) August 22, 2020

તે ઉપરાંત સીએમ રૂપાણીએ પણ ટ્વીટર પર શ્રદ્વાંજલિ પાઠવીને દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરી હતી કે, “અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલભાઇ બારોટના નિધનથી અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરિવારજનોને દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના, ઓમ શાંતિ.”

અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના નિધનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે.
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરીવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના…
ઓમ શાંતી…

— Vijay Rupani Memorial (@vijayrupanibjp) August 22, 2020

ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલે પણ શ્રદ્વાંજલિ પાઠવતા કહ્યું હતું કે અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલભાઇ બારોટના અવસાનથી દુખ થયું છે. અમદાવાદના વિકાસ માટે તેમણે કરેલું કામ ભૂલાશે નહીં. ઇશ્વર તેમના દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.

મહત્વનું છે કે, પ્રફુલ બારોટ અમદાવાદના જાણીતા વકીલ હતા અને તેઓ ભાજપના નેતા હતા. તેઓએ વર્ષ 1991ના 8 ફેબ્રુઆરીથી લઇને 8 ફેબ્રુઆરી 1992 સુધી ફરજ નિભાવી હતી.

(સંકેત)

You Might Also Like

राष्ट्रपति ट्रंप ने पहले पीएम मोदी की तारीफ की, फिर भारत पर टैरिफ बढ़ाने की दी चेतावनी
Roving Periscope: India ‘bans’ entry of Chinese nationals
MSMEs: WB approves $500 mn loan to support India’s initiatives
જરૂરિયાત મંદની મદદ કરનારા એક્ટર સોનુ સૂદને થયો કોરોના – કહ્યું , ક્વોરોન્ટાઈન છું પરંતુ મદદ કરતો રહીશ
Night Curfew Extended in Four Gujarat Cities till February 15
TAGGED:cm vijay rupanidemisepm modiPraful barotTwitter
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राष्ट्रीयराजनीतिहिन्दी

एअर इंडिया हादसे में प्रारंभिक जांच रिपोर्ट पर बोले नागरिक उड्डयन मंत्री नायडू – किसी नतीजे पर पहुंचना जल्दबाजी होगी

Revoi Editor
Revoi Editor
July 12, 2025
शेयर बाजार लगातार सातवें दिन ग्रीन जोन में खुला, जानिए सेंसेक्स और निफ्टी की चाल
गृह मंत्री व रक्षा मंत्री समेत भाजपा के कई वरिष्ठ नेताओं ने दीनदयाल उपाध्याय को किया नमन
સુશાંતસિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ, હત્યા કે આત્મહત્યા તે વાતથી ફેંસ હજુ પણ અજાણ
दिल्ली शराब घोटाले में भाजपा का ‘स्टिंग ऑपेरशन’, कहा- AAP को मिला मोटा माल
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?