hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: મુંબઈ હાઈકોર્ટએ આપ્યો આદેશ- એક્ટ્રેસ કંગના રાનૌતની ઓફીસ તોડવા બદલ બીએમસી એ નુકશાન ભારણ વેઠવું પડશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > મુંબઈ હાઈકોર્ટએ આપ્યો આદેશ- એક્ટ્રેસ કંગના રાનૌતની ઓફીસ તોડવા બદલ બીએમસી એ નુકશાન ભારણ વેઠવું પડશે
revoinews

મુંબઈ હાઈકોર્ટએ આપ્યો આદેશ- એક્ટ્રેસ કંગના રાનૌતની ઓફીસ તોડવા બદલ બીએમસી એ નુકશાન ભારણ વેઠવું પડશે

Vinayak Barot
Last updated: December 18, 2020 1:24 pm
Vinayak Barot
Published: November 27, 2020
Share
SHARE
  • મુંબઈ હાઈકોર્ટએ આપ્યો આદેશ
  • એક્ટ્રેસ કંગના રાનૌતની ઓફીસ તોડવા બદલ બીએમસીએ આપવો પડશે ખર્ચ
  • કંગનાના ટ્વિટ મામલે કોર્ટએ કંગનાની ટિકા કરી
  • સ્થિતિનું મુ્યાંકન કરીને નુકશાનની ભરપાઈ કરવી પડશે

મુંબઈઃ- બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની પાલી હિલ સ્થિત ઓફિસ તોડવાના મામલે હાઈકોર્ટે આજ રોજ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. બોમ્બે હાઈકોર્ટના નિર્ણય મુજબ પહેલા કંગનાની ઓફિસમાં થયેલા નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવશે.જો કે આ બાબતે  કોર્ટે સ્પષ્ટપણે એમ પણ કહ્યું છે કે, કોર્ટ તોડફોડમાં થયેલા નુકસાનના કંગનાના નિવેદનનું સમર્થન કરતી નથી.

કંગનાએ આપેલ વાંધાજનક નિવેદન અંગે કોર્ટ એ કહ્યું કે, તેમણે વિચારીને સમજીને બોલવું જોઈએ, કોર્ટ એ કહ્યું કે, આ બાબત ઓફિસનું બાઁધકામ તોડવા બાબતની છે, નહી કે ટ્વિટ પર કહેલી વાતો અંગેની, કોર્ટ એ કહ્યું કે, કંગના દ્વારા આપવામાં આવેલું નિવેદન બિનજવાદાર છે, તે માટે સારો માર્ગ એ છે કે, કંગનાના બયાનને નજરઅંદાજ કરવામાં આવે.

કોર્ટે કહ્યું કે કોઈપણ વ્યક્તિએ કંઇક પણ મૂર્ખામી ભરી વાતો કરે, પરંતુ રાજ્ય અને સમાજ પર પોતાની શક્તિનો ઉપયોગ કરી શકશે નહીં. કોર્ટે ફોટોગ્રાફ્સ અને અન્ય સામગ્રીનું વિશ્લેષણ કર્યું જેમાં સંજય રાઉત ધમકી આપી રહ્યા છે.આ સાથે જ કોર્ટએ અનેક સામગ્રીનું નમુલ્યાંકન કર્ય.વહતું અને બીએમસીને ફટકાર પણ લગાવી હતી

જો કે કોર્ટ એ એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે આ સમગ્ર બાબત કંગનાને ધમનકાવા માટે કરવામાં આવી હતી, આ બાબતે બીએમસીના ઈરાદા ઠીક નહોતા,જેથી કંગનાને નુકશાનની ભરપાઈ કરવા માટે કોર્ટ દ્રારા તેનું મુલ્યાંકન કરવામાં આવશે, અને આ મુલ્યાંકનની જાણકારી કંગના સહીત બીએમસી બન્ને ને હોવી જરુરી છે.

સાહીન-

You Might Also Like

પેટાચૂંટણી 2020: 10 રાજ્યોની 54 બેઠકો પર મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું થયું મતદાન
हरियाणा चुनाव परिणाम: रुझान में बड़ा उल्टफेर, भाजपा ने तेजी से बनायी बढ़त, 48 सीट पर आगे
Covid-19: India’s second wave hampers vax campaigns in Africa, other countries
એન્જિનમાંથી તણખા નીકળતા ચેન્નઈમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ પ્રવાસીઓ સુરક્ષિત
રાજસ્થાનમાં અનેક પ્રકારની પાબંધિઓ યથાવત સાથે 8 જૂન સુઘી લોકડાઉન લંબાવાયું
TAGGED:bmchigh court mumbaiKANGNA RANAUT
Share This Article
Facebook Email Print
Popular News
हिन्दीराष्ट्रीयशिक्षा

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

August 10, 2026

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?