hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: Bear Grylls સાથે એડવેન્ચરની દુનિયાની મુસાફરી કરશે આ એકટર
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > Bear Grylls સાથે એડવેન્ચરની દુનિયાની મુસાફરી કરશે આ એકટર
revoinews

Bear Grylls સાથે એડવેન્ચરની દુનિયાની મુસાફરી કરશે આ એકટર

Vinayak Barot
Last updated: August 21, 2020 6:46 pm
Vinayak Barot
Published: August 21, 2020
Share
SHARE
  • Bear Grylls સાથે એડવેન્ચરની દુનિયાની મુસાફરી કરશે અક્ષય કુમાર
  • અક્ષય કુમારે Into The Wild With Bear Gryll ના આ ટીઝરને ટ્વિટર પર કર્યું શેર
  • ફેંસમાં પણ જોવા મળી ભારે ઉત્તેજના
  • રજનીકાંત અને પીએમ નરેન્દ્ર મોદી આ શોનો બન્યા હતા ભાગ

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર હવે ફરી એકશન ફોર્મમાં વાપસી કરી રહ્યા છે. અક્ષય કુમાર દર વખતે તેના ફેંસની અપેક્ષાઓને પૂર્ણ કરે છે. આ વખતે અક્ષય કુમાર તેના ફેંસને જબરદસ્ત આશ્ચર્યચકિત કરવા જઈ રહ્યા છે. અક્ષય કુમાર ટૂંક સમયમાં Into The Wild With Bear Gryllમાં Bear Gryllsની સાથે જોખમથી રમતા નજરે પડશે . આ વાતની જાણકારી અક્ષય કુમારે શોના ટીઝરને સોશિયલ મીડિયા પર શેર કરીને આપી છે.

https://www.instagram.com/p/CEI8E94HYya/?utm_source=ig_embed

અક્ષય કુમારે Into The Wild With Bear Gryll ના આ ટીઝરને ટ્વિટર પર શેર કર્યું છે. ટીઝરમાં બંને કલાકારો જંગલોમાં ફરતા, અને ક્યાંક દોરડાથી લટકતા નજર પડે છે. આ ટીઝરને જોતાં એમ કહી શકાય કે શોનું લેવલ ખૂબ જ અલગ હશે. આ વીડિયોમાં અક્ષય કુમારની સાથે Bear Grylls નો અંદાજ ખુબ જ જબરદસ્ત લાગી રહ્યો છે. Into The Wild With Bear Gryll નું આ ટીઝર જોઇને ફેંસમાં પણ ભારે ઉત્તેજના છે.

અક્ષય કુમાર પહેલા રજનીકાંત અને પીએમ નરેન્દ્ર મોદી પણ Bear Grylls ની સાથે તેમના શોનો ભાગ બની ચૂક્યા છે. રજનીકાંત અને Bear Grylls માટે Into The Wild With Bear Gryll ની શૂટિંગ બાંદીપુર ટાઇગર રિઝર્વ પાર્કમાં થઇ હતી… તો, પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના જીમ કોર્બેટ પાર્કમાં Bear Grylls સાથે તેમના શોનું શૂટિંગ કર્યું હતું.

_Devanshi

You Might Also Like

मायावती ने पीएम मोदी को जन्मदिन पर दी बधाई, चीता लाने पर अखिलेश यादव ने कसा तंज
સંસદમાં જ્યારે સોનિયા અને મેનકા ગાંધી આવ્યા આમને-સામને, રાહુલ-વરુણ આવી રીતે મળ્યા
હંગામા વચ્ચે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ, ધ્વનિમત સામે વિપક્ષના વાંધા બાદ થયું વોટિંગ
Adani Transmission to acquire Warora-Kurnool Transmission from Essel for an enterprise value of Rs. 3,370 Cr
Covid-19: Moody’s cuts India’s FY22 GDP growth from 13.7% to 9.3%
TAGGED:AKSHAY KUMARbear gryllsNet Geo wildpm modi
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राष्ट्रीयहिन्दी

उत्तिष्ठ भारत कार्यक्रम में बोले मोहन भागवत – ‘हम अहिंसा के पुजारी हैं, दुर्बलता के नहीं’

Vinayak Barot
Vinayak Barot
August 14, 2022
सुबह-सुबह भूपेश बघेल के बेटे चैतन्य के आवास पर ED ने की छापेमारी, बोले पूर्व सीएम- ईडी आ गई है
उच्च स्तर पर बेहतर प्रदर्शन के लिए युवाओं को अच्छी ट्रेनिंग व सुविधा की दरकार: राहुल द्रविड़
રશિયાની કોરોના વેક્સિન 10 ઓગસ્ટ સુધી આવી શકે છે માર્કેટમાં- હ્યુમન ટ્રાયલ ખતમ- સ્વાસ્થ્ય મંત્રી
જેટલીની કેટલીક વિશેષતાઓ, પાર્ટીને વર્તાશે ખોટઃબીજેપી માટે ‘સંકટમોચન’ હતા જેટલી
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?