hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: પૂર પિડીત કર્ણાટકે કેન્દ્ર સરકાર પાસે 3000 કરોડના રાહત પેકેજની માંગણી કરી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > પૂર પિડીત કર્ણાટકે કેન્દ્ર સરકાર પાસે 3000 કરોડના રાહત પેકેજની માંગણી કરી
revoinews

પૂર પિડીત કર્ણાટકે કેન્દ્ર સરકાર પાસે 3000 કરોડના રાહત પેકેજની માંગણી કરી

Revoi
Last updated: August 12, 2019 12:34 pm
Revoi
Published: August 12, 2019
Share
SHARE

સમગ્ર દેશભરમાં વરસાદના કારણે પૂરના હાલાત સર્જાયા હતા જેમાં દેશના કર્ણાટક તથા મધ્યપ્રદેશમાં પૂરના કારણે તારાજી સર્જાય હતી,કર્ણાટકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે પૂરની સ્થિતીનું રુપ ઘારણ થયુ હતુ જેને લઈને લાખો લોકોના જીવન પર માઠી સર પડી છે, લોકોના હાલ બેહાલ થયા છે અનેક લોકોએ પોતાના માથેથી છત ગુમાવી છે,ઘરબાર તબાહ થઈ ચુક્યા છે,લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે તેવા હાલ કર્ણાટકમાં જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક લોકોએ આ પૂરના કારણે જીવ પમ ગુમાવ્યા છે,પૂર બાદની હાલત સામે રાજ્ય સરકારે પમ જાણે હારમાની લીધી છે અને મોદી સરકાર પાસે મદદની પૂકાર કરી છે.

ત્યારે પબર પિડીત કર્ણાટકે કેન્દ્ર સરકાર પાસે મદદની માગણી કરી છે,કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદીયૂરપ્પાએ નરેન્દ્ર માદી સરકાર પાસેથી 3 હજાર કરોડના રાહત પેકેજની માંગણી કરી છે  પરિસ્થિતીને લઈને મુંખ્યમંત્રી યેદિયૂરપ્પા 16 ઓગસેટના રોજ દિલ્હી આવી શકે છે સાથે સાથે કેબિનેટ વિસ્તાર માટે ચર્ચા પણ કરવામાં આવશે. કર્ણાટકની કપરી  સ્થિતી છે જેને લઈને કેન્દ્ર સરકાર પાસે મદદ માંગવાની વારી આવી છે.

You Might Also Like

સરહદ પર તણાવની વચ્ચે ભારત-ચીન વચ્ચે યોજાશે કમાન્ડર સ્તરની મંત્રણા
PNB scam: Mehul Choksi held in Dominica; repatriation to India soon
Kerala Assembly Demands Roll Back of the New Farm Laws, Lone BJP Member Supports the Motion
CBI yet to take the first step in Sushant investigation
ઈદ-ઉલ-અજહા પર ભારતે ઓફર કરેલી મિઠાઈ પાકિસ્તાને લેવાનો કર્યો ઈન્કાર
TAGGED:karnatak
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

आंध्र प्रदेश में पीएम मोदी की सुरक्षा में सेंध, हेलीकॉप्टर के सामने दिखे काले गुब्बारे, 4 कांग्रेसी कार्यकर्ता गिरफ्तार

Vinayak Barot
Vinayak Barot
July 5, 2022
रेल मंत्रालय की सलाह – ट्रेन यात्रियों को अब अधिक सामान ले जाने पर देना होगा किराया
कपिल सिब्बल का ममता को जवाब – कांग्रेस के बिना यूपीए आत्माविहीन शरीर होगा
आईपीएल-18 : दिल्ली कैपिटल्स की विशाखापत्तनम में लगातार दूसरी जीत, गत उपजेता सनराइजर्स 4 दिनों में दूसरी बार पिटे
टीम इंडिया ने 4-1 से जीती टी20 सीरीज, अंतिम मैच में स्पिनरों के सामने वेस्टइंडीज 88 रनों से पिटा
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?