hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: શામળાજીમાં પાણીના શુદ્ધીકરણ પ્લાન્ટમાં ક્લોરીન ગેસ લીકેજ, બે ગામમાં ગેસની અસર
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > શામળાજીમાં પાણીના શુદ્ધીકરણ પ્લાન્ટમાં ક્લોરીન ગેસ લીકેજ, બે ગામમાં ગેસની અસર
revoinews

શામળાજીમાં પાણીના શુદ્ધીકરણ પ્લાન્ટમાં ક્લોરીન ગેસ લીકેજ, બે ગામમાં ગેસની અસર

Vinayak Barot
Last updated: September 4, 2020 9:57 am
Vinayak Barot
Published: September 4, 2020
Share
SHARE

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના શામળાજી નજીક આવેલા દેવનીમોરી ખાતે મેશ્વો જૂથ પાણી પુરવઠા યોજનાના શુદ્ધીકરણ પ્લાન્ટમાં ક્લોરીન ગેસની બોટલ લીકેજ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. 900 કિલો બોટલમાંથી 800 કિલો ક્લોરીન લીકેજ થતા આસપાસના બે ગામના લોકોને સામાન્ય અસર થઈ હતી. એટલું જ નહીં આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડનો એક કર્મચારી પણ બેભાન થઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દેવનીમોરી ખાતે મેશ્વો જૂથ પાણી પુરવઠા દ્વારા આસપાસના 146 ગામોને પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા યોજના બનાવી છે. જેમાં પાણીને ક્લોરીનેશન કરી ગામડાઓમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન રાત્રિના સમયે આ પ્લાન્ટ ઉપર ક્લોરીન ગેસ લીકેજ થયો હતો. 900 કિલોની બોટલમાં 100 કિલો જેટલો ગેસ બચ્યો હતો. ગેસ લીકેજ થતા જ કર્મચારીઓ પ્લાન્ટથી દૂર ખસી ગયા હતા.  જો કે, દેવનીમોરી તેમજ હિંમતપુર ગામના લોકોને ખાંસી તેમજ શ્વાસ રુંધાવાની સમસ્યા સર્જાઈ હતી.

આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. દરમિયાન ફાયર ફાઈટરના ચાલક આસીફ સુથારને ગેસ ગળતરની અસર થતા બેભાન થઇ ગયો હતો. જેને 108 મારફતે શામળાજી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યો હતો.  તાલુકા મામલતદાર તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ગેસ લીકેજને રીપેર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. વહેલી સવાર સુધી ગેસ ગળતરની તીવ્રતા ઘટતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

You Might Also Like

New High Commissioner to Bangladesh assumes Office
ટેરર ફંડિગ મામલે જમ્મૂ કાશ્મીરમાં અનેક સ્થળે NIAના દરોડા
China Again Violated Indian Border in Eastern Ladakh
દિલ્હીના ગાંઘીનગર માર્કેટમાં આગઃફાયર વિભાગની 21 ગાડીઓ ઘટના સ્થળે
પેટીએમની ગૂગલ પ્લે સ્ટોર પર ફરીથી વાપસી
TAGGED:Chlorine GasGujarati newsLeakageshamlajiWater Purification Plant
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राष्ट्रीयहिन्दी

अयोध्या : रामलला के प्राण प्रतिष्ठा समारोह का शेड्यूल जारी, पीएम मोदी पूर्वाह्न 10.55 बजे राम मंदिर पहुंचेंगे

Vinayak Barot
Vinayak Barot
January 21, 2024
प्रधानमंत्री मोदी का लुम्बिनी पहुंचने पर नेपाली पीएम देऊबा ने किया भव्य स्वागत
સાવધાન: કોરોના વાયરસના ચાર નવા લક્ષણો આવ્યા સામે
मप्र में बंसल समूह के ठिकानों पर आयकर विभाग का छापा, रिंग सेरेमनी के स्‍टिकर लगे वाहनों में पहुंचीं टीमें
Aviation: Centre allows airlines to increase numbers, capacity of domestic flights
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?