શાળામાં નવી ટેકનિક શરુ કરવાની તૈયારી
ઓનલાઈન ડેટા તૈયાર કરાશે
પ્રાદેશિક બોલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે
અઘરા વિષયો સરળતાથી સમજી શકાશે
નવી-નવી પધ્ધતિઓનો ઉપયોગ કરાયો છે
દ્રશ્ય અને શ્રાવ્યના માધ્યમથી બાળકોની યાદ શક્તિ વધશે
નાના બાળકોને પુસ્તક યાદ કરવાનું શીખવવામાં આવશે
હવે છત્તીસગઢની સ્કુલોના શિક્ષણમાં પરિવર્તનની તૈયારી છે,આ પરિવર્તન મુજબ ઘોરમ 9 અને 10માં ના મુખ્ય વિષયોનો અભ્યાસ મલ્ટીમીડિયા કરાવામાં વશે ત્યારે પ્રાઈમરી સ્કુલમાં અભ્યાસમાં સ્થાનિક બાલીનો સમાવેશ કરવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ ટેકનોલૉજી સાથે જોડાયેલા પમ રહેશો અને ટેલનોલૉજીને સમજી શકશે, ઈનોવેટીટ એક્ટિવિટીના વિદ્યાર્થીઓને આ સિસ્ટમથી ઘણા ફાયદાઓ થવાની શક્યતાઓ છે, વિદ્યાર્થીઓને સિદ્વાંતિક અભ્યાસની સાથે સાથે પ્રાયોગિક રીતે પણ પાઠ્ય પુસ્તકોને સમજવામાં સરળતા પ્રાપ્ત થશે જેની તૈયારીઓ થઈ રહી છે.
સ્કુલના ભણતરમાં નવીનતા લાવવાની તૈયારીઓ શરુ કરવામાં આવી ચુકી છે
મોબાઈલના માધ્યમથી ગાઈડ કરવામાં આવશેઃ- શિક્ષણના સ્તરને ઊંચુ લાવવા માટે રાજ્ય લેવલનું માર્ગદર્શન મોબાઈલના માધ્યમથી આપવામાં આવશે, વિદ્યાર્થીઓની શિખવાની ઢગસનું અવલોકન કરવામાં આવશે, જેમાં પ્રાઈમરી ને માધ્યમિક સ્કુલના વિદ્યાર્થીઓનું સતત મુંલ્યાંકન કરવામાં આવશે.તેમના સવાલોનું નિરાકરણ પણ મોબાઈલ એપના માધ્યમથી કરવામાં આવે તેવો પમ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે ,આનલોઈન ડેટા તૈયાર કરીને વેબસાઈટ પર મુકવામાં પણ આવશે.
પુસ્તકોને મલ્ટીમીડિયામાં ફેરવવામાં આવશેઃ- એક નવા પ્રયત્ન મુજબ 9 ને 10માં ઘોરણના દરેક પાઠ્ય પુસ્તકોને મલ્ટીમીડિયામાં અપલોડ કરવામાં આવશે, આ માટે જાણકારોએ વિશેષ રીતે દરેક ચેપ્ટરને ઓડિયો અને વિડિયોમાં તૈયાર કર્યું છે જેના દ્વારા વિદ્યાર્થીઓ કંટેન્ટ સરળતાથી મેળવી શકશે, દ્રશ્ય અને શ્રાવ્યના માધ્યમથી વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી માહિતી સમજવામાં આસાની રહેશે.
બાળકોને પુસ્તકો શીખવવામાં આવશેઃ– આ નવી ટેકનોલૉજી મુજબ બાળકોને પિસ્તકોનો અભ્યાસ યાદ રહી જાય તે માટે વિવિધ પ્રારંભિક ગ્રેડ રીડર્સ અભ્યાસ સામગ્રી તૈયાર કરવામાં આવી છે. તેનો ઉપયોગ પ્રથમ, દ્વિતીય અને ત્રીજા વર્ગના વિદ્યાર્થીઓને શીખવ કરવામાં આવશે,આ અભ્યાસ શીખવામાં બાળકોને કોઈ સમસ્યા ન થાય તે માટે નાના નાના વાક્યોમાં સામગ્રી મૂકવામાં આવી છે. તેમના માટે 70 નાના નાના ઓછા પેજ વાળા પુસ્તકો બનાવાયા છે.
પ્રાદેશિક બોલિયોને ક્યૂ આર કોડથી જોડવામાં આવી છેઃ– વિદ્યાર્થીઓને સુવિધા માટે પુસ્તકોમાં બોલીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છા માટે દિક્ષા નામની એપનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં આ રાજ્યમાં જે જે ભાષાની બાલીઓ બોલાઈ રહી છે તેની લીંક જોડવામાં આવી છે કારણથી બાળકોને પોતાની ભાષામાં શિક્ષણનું જ્ઞાન મળી રહેશે.