અભિનેત્રી કરિશ્મા કપૂરનો આજે જન્મદિવસ,જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો
અભિનેત્રી કરિશ્મા કપૂરનો આજે જન્મદિવસ 17 વર્ષની ઉમરે બોલિવુડમાં કર્યો પ્રવેશ અભિનેત્રીએ અનેક હીટ ફિલ્મો પણ આપી મુંબઈ : બોલિવુડની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂર આજે તેનો 47 મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ આ દિવસે એટલે કે 25 જૂન 1974 ના રોજ મુંબઇમાં થયો હતો. 90 અને 2000 ના દાયકામાં કરિશ્માએ એવો જાદુ ચલાવ્યો […]
