1. Home
  2. Revoi

Revoi

વ્રત કરતા લોકોને ટ્રેનની યાત્રા દરમિયાન મળશે ફરાળી ભોજન -કેટલાક સ્ટેશનો પર સુવિધા શરુ

વ્રત કરતા લોકોને હવે ટ્રેનમાં ફરાળી ભોજન મળશે અનેક ફારીળી ચીજ વસ્તુઓ થશે ઉપલબ્ઘ નક્કી કરેલા સ્ટેશનો પર જ મળશે આ સુવિધા ઓન લાઈન એપથી કરી શકાશે ઓર્ડર ભોજન આવ્યા પહેલા અને પછી બન્ને રીતે બિલ ચુકવી શકાશે નવરાત્રીના પાવન અવસર પર હજારો લોકોએ વ્રત રાખ્યું હોય છે,તેવા સમયે તેમની યાત્રાને સુવિધાથી ભરપુર બનાવવા માટે […]

યુક્રેન પર સવાલ પુછનાર પત્રકારને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખખડાવ્યો

વ્હાઈટ હાઉસમાં રિપોર્ટ સાથે ટ્રમ્પની મગજમારી રિપોર્ટરે યુક્રેનના મુદ્દા પર પુછયો હતો સવાલ જૉ બિડન પર દબાણ બનાવવાનો લાગ્યો છે આરોપ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલના સમયે યુક્રેનને લઈને ચાલી રહેલા વિવાદને કારણે દરેકના નિશાને છે. વિપક્ષ તેમને ઘેરી રહ્યું છે, તો મીડિયા તીખા સવાલ પણ પુછી રહ્યું છે. વ્હાઈટ હાઉસમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસ […]

આદિત્ય ઠાકરેએ વર્લી વિધાનસભા બેઠક પરથી દાખલ કર્યું નામાંકન, પિતા ઉદ્ધવ બોલ્યા- આશા છે જનતા આપશે આશિર્વાદ

આદિત્ય ઠાકરેએ વર્લી બેઠક પરથી નામાંકન કર્યુ દાખલ આદિત્ય ઠાકરેના માતા-પિતા નામાંકન વખતે હતા હાજર ઠાકરે પરિવારના પહેલા સદસ્ય લડી રહ્યા છે ચૂંટણી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માટે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ મુંબઈની વર્લી વિધાનસભા બેઠક પરથી ગુરુવારે નામાંકન દાખલ કર્યું છે. આ પ્રસંગે શિવસેનાએ રોડ શૉ દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન પણ […]

ભારતના વિરોધ બાદ ફ્રાંસની સંસદમાં પીઓકેના રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ રદ્દ

ફ્રાંસમાં પીઓકેના રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ રદ્દ ભારતે કાર્યક્રમ સામે ઉઠાવ્યો હતો આકરો વાંધો કલમ-370 હટાવાયા બાદ પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપી રહ્યું છે. જ્યારે ભારત દરેક પગલે પાકિસ્તાન પર કૂટનીતિક જીત પ્રાપ્ત કરી રહ્યું છે. હવે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને મ્હાત આપી છે. ભારતના વિરોધ બાદ ફ્રાંસમાં પીઓકેના રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ રદ્દ થઈ ગયો છે. સૂત્રો પ્રમાણે, […]

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડશે ચૂંટણી, નામાંકન પહેલા લીધા બાલાસાહેબ ઠાકરેના આશિર્વાદ

ચૂંટણી રાજકારણમાં આદિત્ય ઠાકરેનું ડેબ્યુ નામાંકન પહેલા લીધા બાલાસાહેબ ઠાકરેના આસને માથું નમાવી આશિષ ચૂંટણી લડવા માટે ઉમેદવારી કરનાર આદિત્ય ઠાકરે પરિવારના પહેલા સદસ્ય મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચુક્યુ છે અને આ ચૂંટણીમાં શિવસેના માટે ખાસ છે. શિવસેનાની રાજનીતિના ઈતિહાસમાં પહેલીવાર ઠાકરે પરિવારના કોઈ સદસ્ય ચૂંટણી લડી રહ્યા છે. ગુરુવારે પોતાનું નામાંકન ભરતા પહેલા […]

માત્ર 1600 રૂપિયામાં વૈષ્ણો દેવી પહોંચાડશે વંદે ભારત એક્સપ્રેસ, અમિત શાહે ટ્રેનને દેખાડી લીલીઝંડી

પ્રધાનમંત્રીએ યાત્રીઓને નવરાત્રીની ભેંટ આપી દિલ્હી કટરા વંદે માતરમ ભારત એક્સપ્રેસનો  આજથી થયો પ્રારંભ ગૃહમંત્રીએ લીલી ઝંડી બતાવીને આપી પરવાનગી મોદીજીએ ટ્વિટ કરીને યાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં મોદી સરકારે વૈષ્ણવ દેવીના ભક્તોને એક મોટી ભેંટ આપી છે,આ ભેંટ રુપે હવે રાજધાની દિલ્હીથી  કટરા જવું એકદમ સરળ બન્યું છે,ગુરુવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]

370 એક મોટી ભૂલ હતી, એક ઝાટકામાં હટાવવી યોગ્ય, પીઓકે પણ ભારતનું જ : વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે

કલમ- 370 એક મોટી ભૂલ હતી: હરીશ સાલ્વે 370ને એક ઝાટકામાં હટાવવી યોગ્ય : હરીશ સાલ્વે પીઓકે પણ ભારતનું જ : હરીશ સાલ્વે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને રદ્દ કરવાના બે માસ બાદ પણ આના પર થનારી ચર્ચા પર વિરામ લાગ્યો નથી. આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણ જાધવનો કેસ લડનાર ભારતના વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેનું કહેવું છે કે કલમ-370 એક […]

યૂપી ખનન ઘોટાળાનો કેસઃ- CBIની ફરિયાદના આધારે ઈડી ગુનેગારો સામે કેસ દાખલ કરશે

વર્ષ 2012 થી વર્ષ 2016 નો મામલો ગેરકાનુની ખનન – CBIના છાપો માર્યા બાદ આરોપીની મુશ્કેલી વધી CBIએ 2 ISI અધિકારીઓને આરોપી ગણાવ્યા અધિકારીઓના ઘરમાંથી છાપો મારતા 15 લાખ રોકડા મળ્યા હતા  કેસમાં અન્ય દસ લોકોના નામનો પણ સમાવેશ અખિલેશ યાદવના સમયકાળ દરમિયાનની ઘટના ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેર ખોદકામનું કૌંભાડ વર્ષ 2012થી લઈને વર્ષ 2016 વચ્ચે […]

કાશ્મીરમાં આજથી સ્કુલ રાબેતા મુજબ શરુઃ નજરબંધીમાંથી મૂક્ત થયેલા નેતાઓએ બેઠક યોજી

કાશ્મીર ખીણ વિસ્તારોમાં આજથી સ્કુલ શરુ 5 ઓગસ્ટ પછી રાબેદા મુજબ સ્કુલ ચાલુ થઈ નજરબંધીમાંથી મૂક્ત થયેલા નેતાઓએ બેઠક યોજી સુરક્ષામાં વધારો  કરવામાં આવ્યો 5 ઓગસ્ટ પછી રાજ્યમાં કર્ફ્યૂની સ્થિતિ સર્જાય હતી,પરંતુ હવે ઘણી જગ્યાઓ પરથી પ્રતિબંઘ  હટાવવામાં આવ્યા છે,3 ઓક્ટોબરથી કાશ્મીરની દરેક સ્કુલો ખુલવા લાગી હતી,આવી પરિસ્થિતિ વચ્ચે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગાંઘી […]

હરિયાણા ચૂંટણીમાં ટિકિટ બાબતે કોંગ્રેસમાં અંદરો અંદર બબાલ, અશોક તંવર બોલ્યા-‘5 કરોડમાં વેચાઈ સોહના સીટ’

કોંગ્રેસની અંદરો અંદરની ભડાશ બહાર આવી અશોક તંવર દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં ઘરણા પર 5 કરોડમાં સીટ વેચાઈ રહી છે-અશોક તંવર અશોક તંવરે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભુપિંદર સિંહ હૂડ્ડા પર આરોપ લગાવ્યો હરિયાણામાં ટિકિટ વેચવાના મામલે કોંગ્રેસ પક્ષમાં હંગામો થી રહ્યો છે,કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવર બુધવારે દિલ્હી સ્થિત પાર્ટીના મુખ્યાલય સામે પોતાના સમર્થકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code