1. Home
  2. Revoi

Revoi

પી.કે.મિશ્રાએ પીએમ મોદીના મુખ્ય સચિવ તરીકેનો પદભાર સંભાળ્યો, પી. કે. સિંહા પણ બન્યા પીએમના મુખ્ય સલાહકાર

પીએમ મોદીના મુખ્ય સચિવ તરીકે એક મિશ્રાના સ્થાને બીજા મિશ્રા આવ્યા પી. કે. સિંહા વડાપ્રધાન મોદીના મુખ્ય સલાહકાર બન્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મુખ્ય સચિવ તરીકે ડૉ. પ્રમોદકુમાર મિશ્રાએ પદભાર ગ્રહણ કર્યો છે. બુધવારે જાહેર કરવામાં આવેલા સરકારી નિવેદન પ્રમાણે, મિશ્રાએ આ પદભાર ગ્રહણ કર્યો છે. ડૉ. મિશ્રાએ નૃપેન્દ્ર મિશ્રાનું સ્થાન ગ્રહણ કર્યું છે. તેઓ […]

UNHRCના 42મા સત્રમાં સેન્જ સેરિંગની સીધી વાત, ગિલગિટ-બાલ્તિસ્તાન ભારતનો હિસ્સો

ગિલગિટ-બાલ્તિસ્તાન પાકિસ્તાનના ગેરકાયદેસર  કબજામાં ગિલગિટ-બાલ્તિસ્તાન ભારતના જમ્મુ-કાશ્મીરના અભિન્ન અંગ ગિલગિટ-બાલ્તિસ્તાનના એક્ટિવિસ્ટે પાકિસ્તાનની કાઢી ઝાટકણી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરાયા બાદ પાકિસ્તાને યુએનએચઆરસીના 42મા સત્રમાં જિનિવા ખાતે કાગારોળ મચાવીને ભારતની સામે પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. આ આરોપોનો ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. હવે પાકિસ્તાનને ગિલગિટ-બાલ્તિસ્તાનના એક્ટિવિસ્ટ સેન્જ સેરિંગે યુએનએચઆરસીના 42મા સત્રમાં આયનો દેખાડયો છે. એક્ટિવિસ્ટ સેન્જ […]

હરિયાણના CM ખટ્ટરને ફરી આવ્ચો ગુસ્સો-હાથમાં ફરસો લઈને કહ્યુ, ‘ગર્દન કાટ દૂંગા તેરી’

સીએમ ખટ્ટરનો વીડિયો વાયરલ બીજેપી નેતા બોલ્યાઃ-‘ગર્દન કાટ દૂંગા તેરી’ હરીયાણાના સીએમ ખટ્ટર વારંવાર ચર્ચામાં આવતા હોય છે ખટ્ટરનો ગુસ્સા પર ન રહ્યો કાબુ બીજેપી નેતાએ ખટ્ટરની માંફી માંગી પારંપારિક ટોપી પહેરાવતા સીએમને આવ્યો ગુસ્સો ગુસ્સામાં કહી દીધુ,’ખસીજા અહિયાથી’ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે,આ વીડિયોમાં તેઓ હાથમાં ફરસો […]

કાશ્મીર પર એકતરફી તસવીર દર્શાવી રહ્યું છે અમેરિકન મીડિયા: ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલા

અમેરિકન મીડિયાના એક વર્ગનું પક્ષપાતપૂર્ણ વલણ કાશ્મીર મામલે અમેરિકન મીડિયામાં થઈ રહ્યો છે પક્ષપાત ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાની મહત્વપૂર્ણ ટીપ્પણી અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુ છે કે અમેરિકન મીડિયાનો એક વર્ગ ખાસ કરીને ઉદારવાદી વર્ગ કાશ્મીર પર એકતરફી તસવીર દર્શાવી રહ્યું છે અને આવું એવા પક્ષોના કહેવા પર કરાઈ રહ્યં છે કે જે ભારતીય […]

કેજરીવાલનું નિવેદનઃ-દિલ્હીની સરકારી હોસ્પિટલ્સમાંથી VIP સુવિધા રદ,હવે નહી મળે પ્રાઈવેટ રુમ

સરકારી હોસ્પિટલોમાંથી VIP સુવિધા ખતમ કેજરીવાલ સરકારની સમાન ઈલાજ નીતિ દર્દીને નહી મળે હવે પ્રાઈવેટ રુમ દરેક નાગરિકને મળશે સમાન અધિકાર હવે સામાન્ય રુમમાં પણ હશે એસી દરેક દર્દીઓને મળશે એસી વાળા રુમ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સરકારી હોસ્પિટલોમાંથી વીઆઈપી કલ્ચરને નાબૂદ કરવાના આદેશો આપ્યા છે,કેજરીવાલે આ વિષય પર જણાવ્યું કે ,મે સ્વાસ્થ્ય વિભાગોમાંથી […]

અમેરિકા- ઈસ્લામિક વિશ્વના સંબંધોના આંટાપાટા : 9/11 બાદ ‘આઈડિયોલોજિકલ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન’નું વિસર્જન વૈશ્વિક હિત

આનંદ શુક્લ કમ્યુનિઝમનો પ્રભાવ રોકવા ઈસ્લામિક કટ્ટરવાદને અમેરિકાએ વકરાવ્યો અફઘાન વોરમાં આઈડિયોલોજિકલ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શનનો ઉદભવ વોર ઓન ટેરર એટલે આઈડિયોલોજિકલ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શનનો ખાત્મો અમેરિકાની વૈશ્વિક રણનીતિમાં બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થયેલા કોલ્ડ વૉર અને યુએસએસઆર એટલે કે સોવિયત રશિયાના 1991 સુધીના પડકારમય વૈશ્વિક પરિદ્રશ્યમાં મુસ્લિમ દેશો સાથે સંબંધોની પ્રગાઢતા હતી. અમેરિકાના […]

INX કેસઃ-ચિદમ્બરમે જમાનત માટે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી

ચિદમ્બરમે જમાનત માટે અરજી કરી ચિદમ્બરમ 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં 5 સપ્ટેમ્બરના રોજ તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા સીબીઆઈ ચાર્જશીટ ફાઈલ કરે તો ચિદમ્બરની મુશ્કેલી વધી શકે છે એઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ મંત્રી પી.ચિદમ્બરમે દિલ્હી હાઈ કોર્ટમાં જમાનત માટે અપીલ કરી છે, આ અરજીના માધ્યમથી ચિદમ્બરમે પોતાની ન્યાયિક કસ્ટડીને પડકાર આપ્યો છે,પોતે કોર્ટમાં કરેલી અરજીમાં […]

SBIના ગ્રાહકો માટે ખુશ ખબરઃ1લી ઓક્ટોબરથી કેટલીક સેવા મફત,સર્વિસ ચાર્જમાં પણ ઘટાડો

SBIના ગ્રાહકોને મળશે રાહત સર્વિસ ચાર્જમાં થશે ઘટાડો ટ્રાંજેક્શન સેવા થશે ફ્રી 1લી ઓક્ટોબરથી નવા નિયમો લાગુ માસિક રકમ જાળવી રાખવાની જંઝટમાંથી મળશે છૂટકારો એટીએમ ચાર્જમાં પણ થશે બદલાવ વિશ્વની સૌથી મોટી બેંક ‘સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા’ તેના સર્વિસ ચાર્જમાં ઘટાડો કરવા જઈ રહી છે તે ઉપરાંત એસબીઆઈના ગ્રાહકોને ઓછામાં ઓછું ખાતામાં રાખવામાં આવતુ બેલેન્સની […]

ગુજરાત સરકારે ટ્રાફિક ચલણ દંડ ઘટાડ્યો,ગડકરી બોલ્યા, “કોઈ પણ રાજ્ય આ એક્ટમાં બદલાવ કરી શકે નહી”

આ એક્ટમાં કોઈ પણ બદલાવ કરી શકે નહીઃગડકરી અત્યાસ સુધી કોઈ પણ રાજ્યએ આવું નથી કર્યુઃગડકરી ગુજરાત સરકારે દંડની રકમમાં સુધારા કર્યો રાજ્ય સરકાર દ્વારા દંડની રકમમાં ઘટાડો કરાયો ગડકરી પહેલા પણ ટ્રાફિક ચલણ વધારવાના નિર્ણયનો બચાવ કરી ચૂક્યા છે દેશભરમાં મોટર વ્હીકલના નવા નિયમોમાં ભારે દંડની વસુલીના કરાણે લોકોમાં નારાજગી જોવા મળી હતી જેને […]

અમેરિકામાં 9/11 તો સ્વામી વિવેકાનંદે પણ કર્યું હતું, ઓસામાના આતંકી 9/11થી 108 વર્ષ પહેલા અને બિલકુલ અલગ!

11 સપ્ટેમ્બર, 1893નો દિવસ માનવ ઈતિહાસનો સુવર્ણ દિવસ 11 સપ્ટેમ્બર, 2001નો દિવસ માનવ ઈતિહાસનો કલંક દિવસ સ્વામી વિવેકાનંદનું 9/11 અને આતંકી ઓસામાનું 9/11 11 સપ્ટેમ્બર, 1893ના રોજ વિશ્વ ધર્મ પરિષદમાં એક અજાણ્યા ભારતીય સંન્યાસીએ કહેલી વાત વિચારીએ, તેમણે કહ્યું હતું કે ‘જેમ જુદાંજુદાં સ્થળેથી નીકળતાં નદીના અનેક વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code