1. Home
  2. Revoi

Revoi

RSS પ્રત્યે વિદેશી મીડિયાની ભ્રાંતિઓ દૂર કરશે સરસંઘચાલક મોહન ભાગવત

વિદેશી મીડિયા સુધી આરએસએસ બનાવશે પહોંચ મોહન ભાગવત વિદેશી મીડિયાની ભ્રાંતિઓને કરશે દૂર 24 સપ્ટેમ્બરે મોહન ભાગવત બેઠક કરે તેવી શક્યતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંદર્ભે વિદેશી મીડિયાની ભ્રાંતિઓને દૂર કરવાને લઈને આરએસએસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આરએસએસના એક પદાધિકારી પ્રમાણે, આના સંદર્ભે સરસંઘચાલક મોહન ભાગવત કોઈપણ સમયે વિદેશી પત્રકારો સાથે બેઠક કરે […]

ઈટાલિયન પત્રકારની “યુરોબિયા”માં ફેરવતા યુરોપને આપેલી “જેહાદ” સંદર્ભેની ચેતવણી ભારત માટે પણ બંધબેસતી

યુરોબિયા બનતા યુરોપમાં રિવર્સ ક્રૂસેડની આપી હતી ચેતવણી થોપવામાં આવેલા સાંસ્કૃતિક-રાજકીય યુદ્ધ સંદર્ભે હતી ચેતવણી યુરોપને જગાડવામાં પ્રેરક બનેલી ચેતવણી ભારત માટે પણ બંધબેસતી ઓરિયાના ફલાચી મહાન ઈટાલિયન પત્રકાર હતા. તેમના 90મા જન્મદિવસે ઈટાલીના આંતરીક સુરક્ષા પ્રધાને તેમને ખાસ યાદ કર્યા અને તેમને વર્તમાન યુરોપના માતા ગણાવ્યા હતા. ઓરિયાના ફલાચી 13 વર્ષ પહેલા પોતાની આખરી […]

યોગી સરકાર એક્શનમાંઃ-મુલાયમ સિંહની લોહિયા ટ્રસ્ટ બિલ્ડિંગ ખાલી કરાવી

છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્રની સરકાર એક્શનમાં છે,પી ચિદમ્બરમ,ડીકેશિવ કુમાર અને ઉત્તર પ્રદેશમાં આઝમખાન સામે કાનુની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે મુલાયમ  સિંહના પરિવારને એક મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ આપ્યા પછી સરકારે મુલાયમ સિંહના પરિવાર પાસેથી લોહિયા ટ્રસ્ટનું મકાન ઝપ્ત કરી લીધું છે. રાજ્ય સંપત્તિ વિભાગે શુક્રવારે […]

મધ્ય પ્રેદશમાં અવિરત વરસતા વરસાદથી જનજીવન પર માઠી અસર,અનેક ગામો સંપર્ક વિહોણા

મધ્ય પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી અનેક જીલ્લાઓ અસર ગ્રસ્ત નર્મદા નદી અને શિપ્રા નદીનું રોદ્વરુપ ગાંધી સાગર ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા ઓમકારેશ્વર ડેમના 18 ગેટ ખોલવામાં આવ્યા અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ ઈંદોર-માલવા નિમાડમાં સતત આફતનો વરસાદ વરસી રહ્યો છે,આગર-માલવા જીલ્લામાં સતત ભારે વરસતા વરસાદનું પાણી મુખ્ય બજારોમાં ફળી વળ્યું છે,નલખેડામાં લખુંદર નદી તોફાને ચડી […]

હિંદી દિવસ : ભારત સિવાય અન્ય ક્યાં દેશોમાં બોલાય છે હિંદી, જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

14 સપ્ટેમ્બર હિંદી દિવસ 1950માં બંધારણીય સભાએ હિંદીને રાજભાષાનો દરજ્જો આપ્યો ભારતમાં હિંદી ભાષા બોલનારાઓની સંખ્યા સૌથી વધુ નવી દિલ્હી : દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિંદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે 1950માં ભારતની બંધારણીય સભામાં દેવનાગરી લિપિમાં હિંદીને રાષ્ટ્રની રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. દેશભરના લગભગ 40 ટકા લોકો દ્વારા બોલવામાં આવતી રાજભાષા […]

હિંદુ સેનાએ બાબર રોડના બોર્ડ પર કાળો રંગ નાખ્યો, જાણો શું છે કારણ?

દિલ્હીના બાબર રોડનું નામ બદલવા માગણી હિંદુ સેનાએ બાબર રોડના બોર્ડ પર લગાવ્યો કાળો રંગ નવી દિલ્હીમાં બંગાળી માર્કેટ નજીક આવેલો બાબર રોડ નવી દિલ્હી : હિંદુ સેનાએ શનિવારે બંગાળી માર્કેટ ખાતે બાબર રોડના બોર્ડ પર કાળો રંગ લગાવ્યો હતો. હિંદુ સેનાએ સરકાર સમક્ષ માગણી કરી છે કે વિદેશી આક્રાંતા બાબર રોડનું નામ બદલીને ભારતના […]

લો હવે બોલો,કૂતરા પાળવા માટે પણ જોઈશે લાઈસન્સઃનહી તો ભરવો પડશે દંડ

યૂપીના ગાઝિયાબાદમાં નવો નિયમ કૂતરા પાળવા માટે પણ જોઈશે લાઈસન્સ જો લાયસન્સ ન હશે, તો ભરવો પડશે દંડ કૂતરા પાળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5 હજાર રુપિયા બરવા પડશે 5 હજાર રુપિયા ભરીને મેળવવું પડશે લાઈસન્સ આજ કાલના દિવસોમાં સરકાર તમામ નિયમોને લઈને સખ્ત બની છે ,તોજેતરમાં ટ્રાફીકના નિયમો પર ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે […]

યુદ્ધથી બચવા ચાહો છો, તો પીઓકે ભારતને સોંપી દો, રામદાસ અઠાવલેની પાકિસ્તાનને સલાહ

પીઓકે ભારતને સોંપી દે તે પાકિસ્તાનના હિતમાં: અઠાવલે પીઓકેના લોકો પાકિસ્તાનથી નાખુશ: અઠાવલે પીઓકેના લોકોને જોડાવું છે ભારતમાં: અઠાવલે નવી દિલ્હી  :   કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ પાકિસ્તાનને સલાહ આપતા કહ્યુ છે કે જો તે યુદ્ધથી બચવા ચાહે છે, તો તેના માટે સારું થશે કે પીઓકે ભારતને હવાલે કરી દે. તેમણે પોતાની ટીપ્પણીનું કારણ પણ જણાવ્યું […]

હાજીપુર સેક્ટરમાં ભારતીય સેનાએ બે પાકિસ્તાની સૈનિકોને કર્યા ઠાર, પાડોશી દેશે લાશો લેવા સફેદ ઝંડો દેખાડયો

પાકિસ્તાનની નાપાક હરકત સામે આકરો જવાબ હાજીપુરમા બે પાકિસ્તાની સૈનિકો કરાયા ઠાર બંને સૈનિકોની લાશ લેવા પાકિસ્તાને સફેદ ઝંડો દેખાડયો નવી દિલ્હી :ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનના યુદ્ધવિરામ ઉલ્લંઘનની હરકતને આકરો જવાબ આપ્યો છે. આ વખતે ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાએ પોતાના ઠાર કરવામાં આવેલા બંને […]

પહેલી વાર MP બનેલા નુસરત જહાં અને પજ્ઞા ઠાકુર સહીત અનેક નેતાઓને મોદી સરકારે સોપી અનેક જવાબદારીઓ

સંસદની સમિતિઓનું ગઠન નુસરત જહાં જળસંસાધન સમિતિની સભ્ય તરીકે નિયુક્ત પજ્ઞા ઠાકુર રેલવે પર બનેલી કમેટીના સભ્ય બન્યા લોકસભા સ્પીકર અને રાજ્યસભાના ચેરમેન સોપે છે આ જવાબદારીઓ આ વર્ષે સ્ટૈડિંગ સમિતિની અધ્યક્ષતતા કોંગ્રેસને સોંપવામાં નથી આવી રાહુલ ગાંધીને રક્ષા મંત્રાલય સાથે જોડાયેલી સમિતિના સદસ્ય બનાવાયા 17મી લોકસભા માટે સંસદની સ્થાયી સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે,પહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code