1. Home
  2. Revoi

Revoi

મોહન ભાગવતે કહ્યુ- મહિલાઓનું ઉત્થાન મહિલાઓ દ્વારા જ થવું જોઈએ, નિર્મલા સીતારમણે ઉઠાવ્યા આ સવાલ

ભારતમાં 64 ટકા મહિલાઓ ખુશ હોવાનું સર્વેનું તારણ ભાગવતે સ્વામી વિવેકાનંદને ટાંકી મહિલાઓના ઉત્થાનની કરી વાત નિર્મલા સીતારમણે સ્ટેન્ડિંગ કમિટીમાં મહિલા ચેરપર્સન નહીં હોવાનો મામલો ઉઠાવ્યો મહિલા ઉત્થાન પર વાત કરતા આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે આજે સમાજને સચેત કરતા કહ્યુ છેકે મહિલાઓનું ઉત્થાન મહિલાઓ દ્વારા જ થવું જોઈએ અને મહિલા ઉત્થાન માટે યોગ્ય અર્થોમાં પુરુષોને […]

ભારત-અમેરિકા વચ્ચે વાતચીત: UNના મુખ્યમથકમાં જ ટ્રમ્પે પીએમ મોદીને ગણાવ્યા – Father of India

ત્રણ દિવસમાં પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે બીજી મુલાકાત દ્વિપક્ષીય મુલાકાતમાં ટ્રમ્પે કહ્યુ,  ટ્રેડ ડીલ જલ્દીથી થશે મોદીએ ટ્રમ્પને ભારત અને પોતાના સારા મિત્ર ગણાવ્યા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ યુએન મુખ્યમથક ખાતે જ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. આ દ્વિપક્ષીય વાતચીત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ […]

સોશિયલિઝમ, કમ્યુનિઝમથી ગરીબી નહીં હટે, તેના કારણે એક સદીમાં 10 કરોડ લોકો મોતને ભેંટયા: ટ્રમ્પ

સમાજવાદી અને ડાબેરી વિચારધારાની યુએનજીએમાં ઝાટકણી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનજીએમાં કાઢી ઝાટકણી અમેરિકા ક્યારેય સોશલિસ્ટ દેશ બનશે નહીં : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કમ્યુનિસ્ટ વિચારધારાને આડે હાથ લેતે કહ્યુ છે કે આના કારણે 10 કરોડ લોકો માર્યા ગયા છે. વેનેઝુએલામાં આર્થિક સંકટનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યુ છે […]

યુએનમાં ડોનાલ્ડ ટ્રમ્પ : “વૈશ્વિકરણ વીતેલા જમાનાની વાત, આઝાદી ચાહો છો તો પોતાના દેશને પ્રેમ કરો”

વ્યાપારીક અસંતુલન મામલે ટ્રમ્પનું ચીન પર નિશાન વૈશ્વિકરણનો સૌથી મોટો અને ખોટો ફાયદો ચીને ઉઠાવ્યો અમેરિકામાં બેરોજગારી વધવાનું કારણ ચીન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યુ છે કે ભવિષ્ય વૈશ્વિકરણનું નહીં, પરંતુ સાર્વભૌમ દેશોનું છે. ચીનની સાથે વ્યાપારીક અસંતુલન પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે 2001માં ચીન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે […]

UNGAમાં ટ્રમ્પનું સંબોધન: ઈરાન, ઉ.કોરિયા, કાશ્મીર, ચીન, હોંગકોંગ, ટ્રેડવોર, માઈગ્રેશન, ધાર્મિક સ્વતંત્રતા, ડાબેરી વિચારધારા મુદ્દે કરી વાત

હોંગકોંગમાં જે થઈ રહ્યું છે, આશા છે કે ચીન ત્યાં સંધિનું પાલન કરશે :  ટ્રમ્પ અમારા ઘણાં દુશ્મનો હવે દોસ્તમાં બદલાઈ ચુક્યા છે, અમેરિકા શાંતિ ચાહે છે :  ટ્રમ્પ દુનિયાના 80 ટકા દેશોમાં ધાર્મિક આઝાદી યા તો ખતમ કરી દેવાઈ છે, અથવા ખતરામાં છે :  ટ્રમ્પ ઈરાન આતંકવાદમાં દુનિયામાં પહેલું, વધુ કડક કરાશે પ્રતિબંધ:  ટ્રમ્પ […]

સલમાન ખાનને ધમકી: “ ભારતના કાયદાથી બચી શકે છે, પરંતુ બિશ્નોઈ સમાજે તને મોતની સજા ફરમાવી દીધી છે”

સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી ગેરી શૂટર નામના યૂઝરે સોપૂ ગ્રુપ નામના ગ્રુપમાં નાખી ફેસબુક પોસ્ટ 27 સપ્ટેમ્બરે સલમાનને જોધપુર સેશન કોર્ટમાં થવાનું છે હાજર બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને 27 સપ્ટેમ્બરે ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ, જોધપુરમાં રજૂ થવાનુ છે. સુનાવણીના પહેલા એક સોશયલ મીડિયા યૂઝરે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ગેરી શૂટર […]

કાશ્મીરના યુવાનોના મનમાંથી જમીન છીનવવાનો ડર સમાપ્ત કરવો જોઈએ: મોહન ભાગવત

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવાનો મામલો આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની મહત્વની ટીપ્પણી ભરોસો આપવો પડશે કે સ્થાનિકોની નોકરીઓ-જમીનને કોઈ ખતરો નથી કલમ-370ના દૂર થયા બાદ બાકીના ભારત સાથેના સંપર્કોની અડચણો થશે દૂર નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે આર્ટિકલ-370 હટાવવાને લઈને કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને એ ભરોસો અપાવવો જરૂરી છે કે […]

પ્લાસ્ટિક મુક્ત બન્યુ દિલ્હીનું આ બજાર, MCDએ કર્યુ જાહેર

દેશભરમાં મોદીજીએ પ્લાસ્ટિક વિરુધ એક અનોખી જંગ છેડી છે, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ દિલ્હી નગર પાલિકા પ્લાસ્ટિકના વિરોધમાં સખ્ત બની હતી,વિતેલા દિવસોમાં ઉત્તરીય એમસીડીએ લગ્ન અને અન્ય સામુહીક કાર્યક્રમો માટે પ્લાસ્ટિકને પુરી રીતે બેન કરવાનો નિર્ણય લીધો છે ત્યારે હવે દક્ષિણ એમસીડીને પહેલું પ્લાસ્ટિક મુક્ત બજાર તરીકે જાહેર કર્યું છે. દક્ષિણી દિલ્હીના ટાગોર […]

સામાન્ય લોકો પણ જશે સિયાચીન-જાણો સેનાના જવાનો કેવી પરિસ્થિતિનો સામનો કરે છે

ભારતીય સેના હવે સામાન્ય લોકો માટે પણ સિયાચીન બેઝ ખોલવા માટે વિચાર કરી રહી છે,સેનાના પ્રમુખ બિપિન રાવતે તેમની મુલાકાત વખતે આ વિશે વિચાર કર્યો છે,આ ઉપરાંત સિયાચીન વિસ્તાર કઠીન વિસ્તારોમાંનો એક વિસ્તાર છે,આહિયાનું વાતાવરણ એટલી હદે ખરાબ હોય છે કે,વિતેલા દશ દશકમાં અહિ સેંકડો જવાનોના મોત થઈ ચૂક્યા છે,ત્યારે ભારતીય સેના સામાન્ય નાગરીકો માટે પણ […]

સરકારી સેવામાં 7 વર્ષની અંદર મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારને રાહતઃ પેન્શનમાં કર્યો સરકારે વધારો

કેન્દ્ર સરકારે લીધો ખાસ નિર્ણય સરકારી કર્મચારીઓના પરિવારજનોને રાહત સરકારી કામમાં 7 વર્ષમાં નિધન પામેલા કર્મીઓના પરિવારને મળશે વધુ પેન્શન છેલ્લા પગારનો 50 ટકા ભાગ પેન્શનના રુપમાં મળશે આ પહેલા છેલ્લા પગારનો 30 ટકા ભાગ પેન્શનમાં મળતો હતો કેન્સદ્ર સરકારે કર્મચારીઓના પરીવારજનો મોટી રાહત આપી છે,જે કર્મચારીઓનું 7 વર્ષના કાર્યકાળ પહેલા નિધન થયું હોય  તેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code