1. Home
  2. Revoi

Revoi

કર્ણાટકની 15 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પાછી ઠેલાઈ, 22 ઓક્ટોબરે આગામી સુનાવણી

કર્ણાટકમાં 15 બેઠકોની પેટાચૂંટણી ટળી તકનીકી પેચને કારણે પેટાચૂંટણી ટળી આગામી સુનાવણી 22 ઓક્ટોબરે થશે નવી દિલ્હી : કર્ણાટકની 15 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. તેને લઈને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે કે ધારાસભ્યોની અયોગ્યતાના મામલે હજી નિર્ણય આવવાનો બાકી છે, માટે નિર્ણય આવવા સુધીના સમયગાળા માટે પેટાચૂંટણીને ટાળવામાં આવશે. ચૂંટણી પંચે […]

RSSની ગઈકાલ, આવતીકાલ અને આજ જણાવશે આ પુસ્તક, મોહન ભાગવત કરશે વિમોચન

સંઘનો ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન પર ઉઠતા સવાલોનો જવાબ આપશે પુસ્તક એબીવીપીના સંગઠન મંત્રી સુનીલ આંબેકરે લખ્યું છે પુસ્તક સંઘ પ્રમુખ મોહન ભાગવત 1 ઓક્ટોબરે નવી દિલ્હીમાં કરશે વિમોચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિંદુ રાષ્ટ્રની પરિકલ્પનામાં મુસ્લિમોનું સ્થાન શું છે? સંઘ કેવી રીતે કામે કરે છે, તેની કાર્યપદ્ધતિ શું છે, દેશના ઈતિહાસના પુનર્લેખનને લઈને સંઘની શું યોજના […]

એમપીઃ-હની ટ્રેપની ઘટનામાં બૉલિવૂડની બી-ગ્રેડ અભિનેત્રીઓ સહિત 40 જેટલી કોર્લ ગર્લ્સની સંડોવણી

રાજકરણની જો વાત કરવામાં આવે તો હમેંશાથી સુરા અને સુંદરીનો ખાસ નાતો રાજકરણ સાથે જોડાયેલો છે,હરકી ખુબસુરત યુવતીને જોઈને પોતાનનું મન બદલી બેસે છે તેવી જ એક હની ટ્રેપની ઘટના તાજેતરમાં મધ્ય પ્રદેશમાં બનવા પામી હતી જેની તપાસ હજુ પણ શરુ છે,જેમાં અનેક નેતાઓ,અધિકારીઓ,મંત્રીઓ અને વેપારીઓના નામોનો ખુલાસો થતા સમગ્ર રાજરકારણમાં હડકંપ મચી ગયો છે. […]

ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટના પ્રણેતા “ફાધર ઓફ નેશન” ગાંધીબાપુની પ્રેરણાથી “ફાધર ઓફ ઈન્ડિયા” પીએમ મોદીની ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટ

આનંદ શુક્લ 2 ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મજયંતી ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટથી ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાંચ વર્ષમાં અંદાજે 11 કરોડ શૌચાલયોનના નિર્માણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી આખો દેશ મનાવી રહ્યો છે. બાપુના સૂત્રો હતા ક્વિટ ઈન્ડિયા અને ક્લિન ઈન્ડિયા. અંગ્રેજોની સામે ક્વિટ ઈન્ડિયા આંદોલનની સફળતાથી ભારતને સ્વતંત્રતા મળી, પરંતુ ગાંધીજીનું ક્લિન ઈન્ડિયાનું સપનું અધુરું હતું. ભારતના વડાપ્રધાન […]

રેડીયો મેસેજ ન મળતા વિંગ કમાન્ડર અભિનંદનનું લડાકૂ વિમાન PoK પહોંચ્યું હતુંઃરક્ષા મંત્રાલયનો ખુલાસો

રેડીયો મેસેજ ન મળતા લડાકૂ વિમાન પીઓકેમાં ઘૂસ્યુ હતુ લડાકૂ વિમાનનો રેડિયો જામ થઈ ગયો હતો રક્ષામંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારને રિપોર્ટ અપાયો આ ઘટના ફરીથી ન બને તોનું ધ્યાન રાખવામાં આવશે એવું સોફ્ટેર બનાવવામાં આવશે કે જેનાથી આ  સમસ્યા ફરી નહી સર્જાય પુલવામા થયેલા આતંકી હુમલા પછી, ભારતીય વાયુસેનાએ જ્યારે પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઈ […]

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે વૈશ્વિક મીડિયાને સમજાવ્યો સંઘનો દ્રષ્ટિકોણ અને તેનું મહત્વ

સંઘ પ્રમુખ મોહન ભાગવતની વિદેશી મીડિયા સાથે વાતચીત Know The RSS કાર્યક્રમ હેઠળ મોહન ભાગવતે કરી વાતચીત આરએસએસ સામેના પ્રોપેગેન્ડાને ધ્વસ્ત કરવાની રણનીતિ તાજેતરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે વૈશ્વિક મીડિયા સાથે સંપર્ક સાધતા આરએસએસનો પક્ષ સામે રજૂ કર્યો છે અને પોતાની વાતચીતમાં તેમણે સંઘની વિરુદ્ધ ફેલાવવામાં આવેલા જૂઠ્ઠાણા વિરુદ્ધ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. મોહન […]

તિહાડ જેલમાં DK શિવકુમારને મળવા પહોંચ્યા અહમદ પટેલ સહિતના કોંગ્રેસી નેતાઓ

 ઉલ્લેખનીય છે કે, મની લોન્ડ્રિંગ કેસમાં ઘરપકડ કરાયેલા કોંગ્રેસના વરિષ્ટ નેતા ડીકે શિવકુમાર હાલ તિહાડ જેલામાં છે,તો આ પહેલા પણ બીજા અક કોંગ્રેસના વરિષ્ટ નેતા પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમ પણ તિહાડની જ જેલમાં છે,થોડા સમય પહેલાજ કોંગ્રેસના વચ્ચગાળાના અધ્યક્ષ સાનિયા ગાઁઘી અને પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહ ચિદમ્બરમને મળવા માટે તિહાડ જેલ આવી પહોચ્યા હતા, […]

લૂંગી-ચપ્પલ પહેરીને ગાડી ડ્રાઈવ કરવાથી નહીં થાય દંડ,અફવાઓથી સાવધાનઃનિતિન ગડકરી

લુંગી-ચપ્પલ પહેરીને ગાડી ચલાવવા પર કોઈ દંડની જોગવાઈ નથી નિતિન ગડકરીએ કર્યો ખુલાસો ગડકરીએ ઓફિશિયલ અકાઉન્ટ પર કર્યું ટ્વિટ અફવાોથી સાવધાન રહેવા જણાવ્યું જ્યારથી નવો મોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો મલમાં આવ્યો છે ત્યારથી તાબડતોડ દંડ વસુલવામાં આવી રહ્યો છે,સાથે-સાથે એવી અફવાઓ પણ વહેતી થઈ છે કે,જો કોઈ અડધી બાહીનો શર્ટ,ચપ્પલ અને લુંગી પહેરીને ગાડી […]

જાણો પેટ્રોલ પંપ પર કઈ સુવિધા બંધ થવા જઈ રહી છે-SBIએ પોતાના ગ્રાહકોને કર્યા એલર્ટ

મોટે ભાગે આપણે જાણીયે છે કે, લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ અથવા ડીઝલ ખરીદતી વખતે પેમેન્ટ માટે પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. તેના પાછળનું કારણે એ છે કે,ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કરવા પર કેશબેક સહિતની અન્ય પ્રકારની ઓફર્સ મળતી રહેતી હોય છે. પરંતુ હવે 1લી ઓક્ટોબરથી આ તમામ કેશબેક સુવિધા નહીં મળી શકે. […]

અફઘાનિસ્તાને ભારત સાથે એ રીતે મિત્રતા નિભાવી કે, ડૂંગળી હવે દેશની જનતાને નહી રડાવી શકે

અફઘાનિસ્તાને નિભાવી દોસ્તી અફઘાનથી ડુંગળીની મોટા પાયે આયાત ડુંગળીના ભાવમાં નોંઘાયો 7 થી 8 રુપિયાનો ઘટાડો બજારોમાં મળી રહી છે અફઘાનિ ડુંગળી બજારોમાં ડુંગળીની આવક વધતા ભાવમાં ઘટાડો કર્ણાટકમાંથી ડુંગળીનો નવો પાક દિલ્હીના બજારમાં સપ્લાય થયો ભારતમાં ડુંગળીના ભાવમાં વધારો થતા  અફઘાનિસ્તાનના વેપારીઓ અહીંના બજારોમાં ડુંગળી વેચવા માટે ઉત્સાહિત બન્યા છે અને જો ડુંગળીનો ભાવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code