hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી કોરોના પોઝીટીવ, હોમ આઇસોલેશન થયા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી કોરોના પોઝીટીવ, હોમ આઇસોલેશન થયા
revoinews

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી કોરોના પોઝીટીવ, હોમ આઇસોલેશન થયા

Vinayak Barot
Last updated: November 9, 2020 4:15 pm
Vinayak Barot
Published: November 9, 2020
Share
SHARE
  • વગર લક્ષણે કોરોના પોઝીટીવ જોવા મળ્યા ચિરંજીવી
  • ચિરંજીવીએ ખુદ ટવિટ કરી આપી માહિતી
  • બે દિવસ પહેલા તેલંગણાના સીએમ સાથે કરી હતી મુલાકાત

બેંગ્લોર: દુનિયાભરમાં કોરોના વાયરસની અસર પડી છે. ભારતમાં પણ આ વાયરસનો પ્રકોપ જારી છે. દેશમાં અત્યાર સુધીમાં 85 લાખથી વધુ કોરોના કેસ આવી ચૂક્યા છે,જેમાંથી 79 લાખ લોકો આ જંગ જીતી ચુક્યા છે,પરંતુ આ બીમારીને કારણે એક લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બીમારીની ઝપેટમાં મનોરંજન જગતના ઘણા સ્ટાર્સ પણ આવી ચુક્યા છે. હવે સાઉથની ફિલ્મના દિગ્ગજ અભિનેતા ચિરંજીવી પણ કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે.

સાઉથના મેગાસ્ટારર અભિનેતા ચિરંજીવી કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. 65 વર્ષીય અભિનેતા ચિરંજીવીએ ખુદ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. આગામી ફિલ્મ આચાર્ય શૂટિંગ શરૂ કરતા પહેલા ચિરંજીવીએ તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટમાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ચિરંજીવીએ ટ્વિટ કરીને લખ્યું કે,”મને કોઈ પ્રકારનાં કોરોનાના લક્ષણો નથી.” હવે હું હોમ આઇસોલેશન છું. છેલ્લા 4-5 દિવસમાં જે પણ મારી સાથે સંપર્કમાં આવ્યા છે તે દરેકને ટેસ્ટ કરાવવું જોઈએ. લોકોને મારા સ્વાસ્થ્ય વિશે જાગૃત કરાવતો રહીશ.

ચિરંજીવી 7 નવેમ્બરના રોજ તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવને મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સમય દરમિયાન તેણે માસ્ક લગાવેલ ન હતું. તેણે ફક્ત તેનો માસ્ક તેના હાથમાં પકડ્યો હતો. આ સમય દરમિયાન સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન પણ ત્યાં હાજર હતા. ચિરંજીવીના આ ટ્વિટ પછી ફેંસ સાથેની સેલેબ્રિટી તેમની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહી છે.

_Devanshi

You Might Also Like

આગામી 24 કલાક મુંબઈ પર ભારે, હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ
બોયકોટ ચાઈનાનો સંદેશ આપતી વિશ્વપ્રખ્યાત બનારસી સાડી, વેપારીઓનો પણ અનોખો છે અંદાજ
ડોક્ટર્સ ડેઃ અભિનેતા આયુષ્માન ખુરાનાએ મેડિકલ સ્ટાફનો આ રીતે માન્યો આભારઃ કહ્યું, ‘સ્વાસ્થ્ય સેવામાં રોકાયેલા દરેક લોકો છે સુપરહિરો’
રફાલ: ફ્રાંસમાં ભારતીય ટીમના ઠેકાણામાં ઘૂસણખોરીની કોશિશ, વાયુસેના એલર્ટ
આ ક્યું પત્રકારત્વ? : હેડલાઈનમાં શીખને મુસ્લિમ ગણાવીને NDTVએ ગુમરાહ કર્યા વાંચકોને!
TAGGED:Corona in South India
Share This Article
Facebook Email Print
Popular News
हिन्दीराष्ट्रीयशिक्षा

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

August 10, 2026

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?