hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: આત્મનિર્ભર ભારત, સમગ્ર દેશને આ પ્રોડક્ટ હવે ચીન નહીં ગુજરાત પુરી પાડશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > આત્મનિર્ભર ભારત, સમગ્ર દેશને આ પ્રોડક્ટ હવે ચીન નહીં ગુજરાત પુરી પાડશે
revoinews

આત્મનિર્ભર ભારત, સમગ્ર દેશને આ પ્રોડક્ટ હવે ચીન નહીં ગુજરાત પુરી પાડશે

Vinayak Barot
Last updated: July 24, 2020 12:55 pm
Vinayak Barot
Published: July 24, 2020
Share
SHARE

અમદાવાદઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારત મક્કમતાથી ‘આત્મનિર્ભર ભારત’ તરફ આગળ વધી રહ્યું છે. વેપારીઓ અને દેશની જનતા ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી રહી છે. ત્યારે દેશમાં પ્લાસ્ટિક અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પુરી પાડવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. મચ્છર મારવાના ચાઈનીઝ ઈલેકટ્રીક રેકટથી સારી ગુણવતાવાળા રેકેટ બનાવવાનું બીડુ મોરબીના ઉદ્યોગકારોએ ઉપાડ્યું છે. તેમજ ભારતીય વસ્તુઓથી બનેલા આ રેકેટ આગામી પાંચ મહિનામાં માર્કેટમાં લોન્ચ કરવાની નેમ પણ વ્યક્ત કરી છે. આ ઈલેક્ટ્રીક રેકેટ ફક્ત ભારત જ નહીં શ્રીલંકા અને મધ્ય-પૂર્વના દેશોમાં પણ પુરા પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતમાં અત્યાર સુધી મચ્છર મારવાના ઈલેકટ્રીક રેકેટનું ઉત્પાદન થતું ન હતું. જેથી ચાઈનાથી મોટી સંખ્યામાં તેની આયાત કરવામાં આવતી હતી. દર વર્ષે લગભગ દોઢ કરોડ નંગની આયાત કરવામાં આવતી હતી. તેમજ મોટી સંખ્યામાં બે નંબરથી તથા ઓનલાઈન ઈલેકટ્રીક રેકેટનું વેચાણ થતું હોવાથી સરકારને ટેક્સની આવકમાં પણ કરોડોનું નુકસાન થયું હતું. ત્યારે હવે ચીનને ટક્કર આપવા માટે મોરબીની 150 જેટલી કંપનીઓએ કમર કસી છે. તેમજ હવે મોરબીમાં જ મચ્છર મારવાના ઈલેકટ્રીક રેકેટનું ઉત્પાદન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મોરબીની કંપનીઓએ  આગામી પાંચ મહિનામાં જ ભારતીય બજારમાં આ ઉત્પાદનને લોન્ચ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં એક વર્ષના ટુંકાગાળામાં 50 લાખ રેકેટ પ્રતિદિન બનાવવાનું આયોજન કર્યું છે. કંપનીઓ દ્વારા આ પ્રોડક્ટ ઉપર વપરાશકારોને એક વર્ષની ગેરંટી પણ આપવામાં આવશે. એક અનુમાન અનુસાર રેકેટનું ટર્નઓવર અંદાજે ૩૦૦ કરોડ રૂપિયાનું હશે અને તેનાથી અંદાજે 12 હજાર શ્રમિકોને પ્રત્યક્ષ રીતે રોજગાર મળશે.

You Might Also Like

Sholay: Now, Mehbooba wants India to be run by the Constitution!
प्रधानमंत्री मोदी के इजराइल दौरे पर बोलीं प्रियंका गांधी वाड्रा- ‘भारत हमेशा सही के लिए खड़ा रहा है’
શું છે ફેસલેસ અપીલની સુવિધા – કરદાતાઓને કઈ રીતે મળશે મદદ -જાણો
ભારતની મુલાકાત બાદ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ નેપાળ માટે રવાના થયા
માથાના દુઃખાવાથી પરેશાન છો? તો આ ઘરેલુ ઉપાયથી થશે રાહત
TAGGED:chinaCompaniesgujaratGujarati newsindiaMobrimosquito racketProductionto be started
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयराजनीतिराष्ट्रीयहिन्दी

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

August 8, 2026

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?