બિહારના મુજફ્ફરપુરના શિવાઈપટ્ટી વિસાતારના શીતલપટ્ટી ગામમાં બાગમતી નદીમાં ક બાળકનું ડુબવાના કારણે મોત નિપજુયુ છે બાળકનું નામ અર્જુન બતાવવામાં વી રહ્યું છે
દુનિયાભરમાં માનવ પ્રકોપ સામે અત્યાર સુધી કોઈ જીતી શક્યું નથી ત્યારે બિહારની હાલત પમ હાલમાં કઈક એવીજ જોવા મળે છે બિહારમાં આવેલા પુરના કારણે લાખો લોકો તેનો ભોગ બન્યા છે, ચોરેબાજુ પાણીમાં ગરકાવ ગામો જોવા મળી રહ્યા છે તો ક્યાક લોકો મોત સામે લડત આપી રહ્યા છે ત્યારે અહિ એક નદીમાંથી એક બાળક મૃત હાલતમાં મળી આવ્યું છે જેને જોતા સૌ કોઈનું દિલ હચમચી જાય છે.
બિહારમાં છેલ્લા ધણા દિવસોથી પુરની પરિસ્થતી જોવા મળી છે ,દરેક નદીએ પોતાનું રોદ્ર સ્વરુપ ધારણ કર્યું છે ત્યારે એક માસુમ બાળકના ફોટોએ સોશિયલ મિડિયામાં લોકોમા દિલ હચમચાવી મુક્યા છે.
શીતલપટ્ટીના મીનાપુરના શીતલપિરના રહેવાસી શત્રુધ્ન રામની પત્ની રીના દેવી બાગમતી નામની નદીમા કિનારે કપડા ધઓવા માચે ગઈ હતી તેના સાથે તેના ચાર બાળકો પમ સાથે હતો ચોરેય બોળકો નદીના તટ પર રમી રહ્યા હતા ત્યારે અચાનક તેનમું એક બાળક પાણીમીં પડી જાય છે ત્યારે તેને બચાવવા માટે તેની મા અને બાકીના 3 બાળક નદીમાં કુદી પડે છે પરંતુ પાણીનો પ્રવાહ તેજ હાવાના કારણે એક પછી એક બાળક ડુબવા લાગે છે ત્યારે સ્થાનિક લોકોએ આ ઘટનાને જોતા તરત ત્યા આવી ને રીના દેવી અને તેની એક પુત્રીને બચાવી લીધી હતી ત્યારે અન્ય 3 બાળકોને બહાર નીકાળવાના પ્રયત્નો નીષ્ફળ રહ્યા
જ્યારે આ 3 ડુબેલા બાળકમાંથી એક એર્જુન નામનો 3 મહિનાના માસુમનો ફોટો મિડિયામાં વાયરલ થયો છે આ ફોટો એટલી હદે દર્દભર્યો છે કે તેને જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ જાયત્યારે બિહારમાં આવેલા પુરમાં હમણા સુધી 71 લોકોના મોત થઈ ચુક્યા છે અને દિવસે દિવસે આ સમખ્યામાં વધારો થતો જાય છે.