hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: તમિલનાડુમાં હિંદી પર બબાલ, કમલ હસન અને ડીએમકેએ કેન્દ્ર સામે કહી આ વાત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > તમિલનાડુમાં હિંદી પર બબાલ, કમલ હસન અને ડીએમકેએ કેન્દ્ર સામે કહી આ વાત
revoinews

તમિલનાડુમાં હિંદી પર બબાલ, કમલ હસન અને ડીએમકેએ કેન્દ્ર સામે કહી આ વાત

Revoi
Last updated: June 1, 2019 6:42 pm
Revoi
Published: June 1, 2019
Share
SHARE

ચેન્નઈ: તમિલનાડુની સ્કૂલોમાં ત્રણ ભાષા પ્રણાલી પર કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર ડીએમકે અને મક્કલ નિધિ મૈયમે વિરોધ કર્યો છે. ડીએમકેના રાજ્યસભાના સાંસદ તિરુચિ સિવા અને મક્કલ નિધિ મૈયમના નેતા કમલ હસને આને લઈને વિરોધ જાહેર કર્યો છે.

DMK leader T Siva in Trichy: The attempt to force Hindi language on people of Tamil Nadu will not be tolerated by its people. We are ready to face any consequences to stop Hindi language being forced on the people here. pic.twitter.com/WE990DUErN

— ANI (@ANI) June 1, 2019

સિવાએ કેન્દ્ર સરકારને વિરોધ પ્રદર્શનની ચેતવણી આપતા કહ્યુ છે કે હિંદીને તમિલનાડુમાં લાગુ કરવાની કોશિશ કરીને કેન્દ્ર સરકાર આગ સાથે રમત રમવાનું કામ કરી રહી છે.

Makkal Needhi Maiam founder Kamal Haasan on Centre's proposal on three-language system in schools: I have acted in many Hindi films, in my opinion Hindi language should not be imposed on anyone. #TamilNadu pic.twitter.com/eHWle8YJvb

— ANI (@ANI) June 1, 2019

સિવાએ કહ્યુ છે કે હિંદી ભાષાને તમિલનાડુ પર થોપવાની કોશિશને અહીંના લોકો સહન કરશે નહીં. અમે  અહીંના લોકો પર હિંદી ભાષાને બળજબરીથી લાગુ કરવાને રોકવા માટે કોઈપણ પરિણામનો સામનો કરવા માટે તૈયાર છીએ.

કમલ હસને કહ્યુ છે કે હું ઘણી હિંદી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યો છું. મારા અભિપ્રાય પ્રમાણે હિંદી ભાષાને કોઈના ઉપર થોપવી જોઈએ નહીં.

તિરુચિ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા સિવાએ કહ્યુ છે કે તમિલનાડુમાં હિંદી લાગુ કરવી સલ્ફરના ગોદામમાં આગ લગાવવા જેવું છે. જો તેઓ ફરીથી હિંદી શીખવા પર ભાર મૂકે છે, તો અહીંના સ્ટૂડન્ટ્સ અને યુવાનો તેને કોઈપણ કિંમત પર રોકી દેશે. હિંદી વિરોધી આંદોલન 1965 આનું સ્પષ્ટ ઉદાહરણ છે.

You Might Also Like

China – Japan Agree to Work Closely Together: Suga
52 Kgs of Plastic Wastes, Nails, Removed from a Cow’s Stomach
ગુજરાતની રક્ષા યુનિવર્સિટી બનશે રાષ્ટ્રીય કક્ષાની, લોકસભામાં બિલ પાસ થયું
દેશના બંધારણની મૂળ નકલમાં પણ છે ‘શ્રી રામ’ભગવાનનો ઉલ્લેખ- આ છે તેનો પુરાવો
India and the Maldives call for increased international cooperation to fight terrorism
TAGGED:dmkhindi
Share This Article
Facebook Email Print
Popular News
राज्यउत्तरप्रदेशराजनीतिराष्ट्रीयहिन्दी

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

August 8, 2026

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?