1. Home
  2. revoinews
  3. ફિલ્મ સિટીના નિર્માણ માટે યોગી સરકાર એક્શનમાં – આજે પરેશ રાવલ સહીત અનેક  હસ્તીઓ સાથે બેઠક યોજાશે
ફિલ્મ સિટીના નિર્માણ માટે યોગી સરકાર એક્શનમાં – આજે પરેશ રાવલ સહીત અનેક  હસ્તીઓ સાથે બેઠક યોજાશે

ફિલ્મ સિટીના નિર્માણ માટે યોગી સરકાર એક્શનમાં – આજે પરેશ રાવલ સહીત અનેક  હસ્તીઓ સાથે બેઠક યોજાશે

0
Social Share
  • ફિલ્મ સિટીના નિર્માણ માટે યોગી સરકરા એક્શનમાં
  • પરેશ રાવલ સહીત અનેક  હસ્તીઓ સાથે આજે થશે બેઠક
  • બોલીવૂડની અનેક હસ્તીઓ રહેશે ઉપસ્થિત
  • યોગી સરકારના આ નિર્ણયના અનેક લોકોએ કર્યા વખાણ

છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીના નિર્માણને લઈને નેક વાતાઘાટો ચાલુ હતી ત્યારે હવે આ બાબતે યોગી સરકાર એક્શનમાં જોવા મળી રહી છે, યૂપીમાં ફિલ્મ સિટીબનાવાની વાતને લઈને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથએ મંગળવારના રોજ અક મહત્વપૂર્મ બેઠક કરવાનો નિર્ણય લીધો છે

આજે મળનારી આ બેઠકમાં પરેશ રાવલ સહીત બોલીવૂડની કેટલીક મહાન હસ્તીઓસ ફિલ્મ પ્રોડ્યૂસર તથા નામાંકિત ચહેરાઓ ઉપસ્થિત રહેવાની શક્યતાઓ છે, કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ સિટી નિર્માણની જાહેરાત બાદ હવે બોલીવૂડના અનેક ચહેરાઓ યોગી સરકારને મળવા માટે આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે, આ બેઠકમાં પરેશ રાવલની સાથે અનુપમ ખેરની પણ હાજરી જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે યૂપીમાં ફિલ્મ સિટી બનવાની વાતને લઈને રાજનિતી થી લઈને ફિલ્મ જગત સુધી હલચલ જોવા મળી રહી છે, આ એલાન થયા બાદ ગોરખપુરના સાંસદ રવિ કિશન એ યોગી સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું, અભિનેત્રી કંગનાએ પણ આ નિર્ણયના વખાણ કર્યા હતા, ત્યાર બાદ યોગી આદિત્યનાથને મળવા માટે અને વાતચીત કરવા માટે  ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકર લખનૌ આવી પહોચ્યા હતા , મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ સિટીનું નિર્માણ નોએડા અને ગ્રેટર નોએડા તથા યમુના એક્સપ્રેસ વે ના વિસ્તારમાં કરવામાં આવી શકે છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code