hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: માલાબાર યુદ્ધાભ્યાસના ભાગ રુપે વિક્રામાદિત્ય અને યૂએસની સુપરકૈરિયર નિમિત્ઝ ગોવાના દરિયામાં અભ્યાસ કરશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > માલાબાર યુદ્ધાભ્યાસના ભાગ રુપે વિક્રામાદિત્ય અને યૂએસની સુપરકૈરિયર નિમિત્ઝ ગોવાના દરિયામાં અભ્યાસ કરશે
revoinews

માલાબાર યુદ્ધાભ્યાસના ભાગ રુપે વિક્રામાદિત્ય અને યૂએસની સુપરકૈરિયર નિમિત્ઝ ગોવાના દરિયામાં અભ્યાસ કરશે

Vinayak Barot
Last updated: November 7, 2020 3:11 pm
Vinayak Barot
Published: November 7, 2020
Share
SHARE
  • માલાબાદ યુદ્ધાભ્યાસ 17 થી 20 નવેમ્બર સુધી
  •   વિક્રામાદિત્ય અને યૂએસની સુપરકૈરિયર નિમિત્ઝ ગોવાના દરિયામાં અભ્યાસ કરશે
  • ગોવાના દરિયાઈ કાંઠે પર માલાબાર નૌસેના યુદ્ધાભ્યાસ કરશે

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે, આ તણાવ વચ્ચે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સંયુક્તપણે 17 થી 20 નવેમ્બર દરમિયાન ગોવાના દરિયાઈ કાંઠે પર માલાબાર નૌસેના યુદ્ધાભ્યાસ કરશે. ભારતીય નૌસેનાનું જહાજ વિક્રમાદિત્ય અને અમેરિકન સુપરકૈરિયર નિમિત્ઝની સાથે ઓસ્ટ્રેલિયન અને જાપાની નૌસેનાના બે વિનાશક ભાગ લેશે.

વિક્રમાદિત્ય પર મિગ -29 કે અને નિમિટ્ઝ પર એફ -18 લડાકુ વિમાન પણ આ યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. આ ઉપરાંત ભારત અને યુ.એસ. જેવા બીજા બે દેશો કે જે ક્વાડનો ભાગ છે, તે ડોમેનની મલ્ટિ-ફંક્શનલ ક્ષમતાને મજબૂત બનાવશે. આ કવાયતના માધ્યમથી ચાર દેશોને એકબીજાની નૌસેનાઓ, કમાન્ડર અને કર્મચારીઓની સિદ્ધાંતો અને તાલીમના સ્તરને સમજવામાં ઘણી મદદ કરશે.

આ અભ્યાસ પર્સિયન ગલ્ફ અને અરબી સમુદ્ર વચ્ચેના વિસ્તારમાં ઓછામાં ઓછા 70 વિદેશી યુદ્ધજહાજ પેટ્રોલિંગ સાથે ભારે વાતાવરણમાં કરવામાં આવશે. પીપલ્સ લિબરેશન આર્મીના નૌકા યુદ્ધ જહાજો  અભ્યાસના આસપાસના ક્ષેત્રમાં નથી, પરંતુ તે એટલા પણ દુર તો નથી જ.

ટોચના નૌસેનાના કમાન્ડરોના જણાવ્યા પ્રમાણે, ભારતીય નૌસેના સમગ્ર રીતે પૂર્વી અને પશ્ચિમી સમુદ્રતટ પર તૈનાત છે અને જો પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં પરિસ્થિતિ વધુ વણસે તો આકસ્મિક પરિસ્થિતિ માટે પણ  તેઓ તૈયાર છે.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, તે સ્પષ્ટ છે કે ક્વાડ સભ્યો સંદેશાવ્યવહારની દરિયાઈ લાઈનને નેવિગેશન માટે ખુલ્લી રાખવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત તેઓ દક્ષિણ ચીન સમુદ્રમાં પીએલએ નૌસેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.

ભારતીય નૌસેના આવનારા વર્ષ સુધી  તેની બીજી પરમાણું ઊર્જા ચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીન, આઈએનએસ અરીઘધાટ સાથે સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતને કમીશન કરી શકે છે,જેના થકી ભારત વધ દુર સુધી જનર રાખી શકશે.

સાહીન-

You Might Also Like

અનુચ્છેદ-370ને અસરહીન કરવા મામલે આંતરરાષ્ટ્રીય મીડિયાનું વલણ
Another Round of Inconclusive Talks between Centre and Farmers, to Meet again on Saturday
માસ્ક નહીં પહેનારાઓને કોવિડ સેન્ટરમાં મોકલી આપવા અંગે સરકારે અસમર્થતા દર્શાવી
ભારત વિશ્વમાં શરણાર્થીઓની રાજધાની બની શકે નહીં : કેન્દ્ર સરકાર
SAARC Diary: India Opens Border With Nepal: Sohail Khan Buys Team in Sri Lanka Premier League
TAGGED:Indian Navyvikramaditya-us-nimitz
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
कारोबारराष्ट्रीयहिन्दी

मल्टी कमोडिटी एक्सचेंज 10 जुलाई से शुरू करेगा इलेक्ट्रिसिटी फ्यूचर्स ट्रेडिंग

Revoi Editor
Revoi Editor
July 8, 2025
सोनिया गांधी का मोदी सरकार पर प्रहार – मतदाताओं का ध्रुवीकरण करने के लिए सामाजिक सद्भाव का बंधन तोड़ा जा रहा
प्रधानमंत्री मोदी ने की बेंजामिन नेतन्याहू से फोन पर बातचीत, बोले- ‘शत्रुता की शीघ्र समाप्ति की जरूरत’
मुंबई हिट एंड रन केस – आरोपित मिहिर शाह ने BMW से महिला को कुचलने की बात कुछ ही घंटे में कबूली
છત્તીસગઢઃ9માં અને 10માં ઘોરણમાં મલ્ટીમીડિયા અને સ્થાનિક બોલી દ્વારા થશે અભ્યાસ
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?