સ્વેકા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપની અને કંપનીના ડાયરેક્ટર જસનમિંદર પાલ સિંહ તથા તજિદંર પાલ સિંહએ એમસીડીના ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને કૉમનવેલ્થ ગેમ 2010 દરમિયાન સ્ટ્રીટ લાઈટને અપગ્રેડ કરવાના નામ પર ટેન્ડર લીધુ હતુ અને સાથે 1.43 કરોડ રિપિયા પણ આપ્યા હતા પરંતું તેઓ એ પ્રકારનું કઈજ કામ કર્યું ન હતુ અને સરકારને 1.43 કરોડનો ચુનો લગાવ્યા હતા.આમ પૈસા લઈને પમ કાન ન કરતા તેઓના વિરુદ્વ ફરિયાદ થઈ હતી.
જ્યારે આ બાબતે ઈડી એ સીબીઆઈની ચાર્જશીટના આધાર પર આ મામલાની પુરી તપાસ કરી હતી , સીબીઆઈ એ આ મામલામાં એમસીડીના ચાર અધિકારીઓ અને સ્વેકાના ડાયરેક્ટરને આરોપી જાહેર કર્યા હતા અને 2015 સપ્ટેમ્બરના રોજ તમામ આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી.
આ મામલાની કાર્યવાહી કરતા ઈડી એ સ્વેકા પૉવરટેકની 1.43 કરોડની સંપતિને જપ્ત કરી છે , જેમાં હરિયાણાના મેવાતમાં એક ઔધોગિક પ્લોટ કે જેની કિંમત 83.20 લાખ અને 59.67 લાખ રુપિયાના ફિક્સ ડિપોઝિટ મ મળીને કુલ 1.43 કરોડની સંપતિને