hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સિમેનાઘરોમાં આવી ચૂકેલી ફિલ્મ ‘રામપ્રસાદ કી તેહરવી’ અને પરિણિતી ચોપરાની ‘સાઈના’ હવે ઓટીટી પ્લેટ ફોર્મ પર થશે રિલીઝ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > સિમેનાઘરોમાં આવી ચૂકેલી ફિલ્મ ‘રામપ્રસાદ કી તેહરવી’ અને પરિણિતી ચોપરાની ‘સાઈના’ હવે ઓટીટી પ્લેટ ફોર્મ પર થશે રિલીઝ
revoinews

સિમેનાઘરોમાં આવી ચૂકેલી ફિલ્મ ‘રામપ્રસાદ કી તેહરવી’ અને પરિણિતી ચોપરાની ‘સાઈના’ હવે ઓટીટી પ્લેટ ફોર્મ પર થશે રિલીઝ

Vinayak Barot
Last updated: April 21, 2021 2:56 pm
Vinayak Barot
Published: April 21, 2021
Share
SHARE
  • પરણીતી ચોપરાની સાઈના ફિલ્મ ઓટીટી પર જોવા મળશે
  • આ સાથે જ કેટલીક રોમાંચક વેબ સિરીઝ આ વીકમાં થશે રિલીઝ

આ અઠવાડિયા દરમિયાન ઓટીટી પ્લેટ ફોર્મ પર કેટલીક ખાસ ફિલ્મોની એકબીજા સાથે ટ્કકર થતી જોવા મળશે, તો બીજી તરફ કેટચલીક વેબ સિરિઝ પણ રિલીઝ થશે.

પરિણીતી ચોપડાની ફિલ્મ સાઇના 23 એપ્રિલે એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી રહી છે. આ ફિલ્મ 26 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. સાયના બોલિવૂડની પહેલી ફિલ્મ છે, જે ઓટીટી પ્લેટફોર્મ પર  એક મહિનાના સમયગાળામાં જ રિલિઝ થવા જઈ રહી  છે,. અમોલ ગુપ્તે દિગ્દર્શિત સાયના બેડમિંટન ચેમ્પિયન સાઇના નેહવાલની બાયોપિક છે. ફિલ્મમાં માનવ કૌલ સાયનાના કોચની ભૂમિકામાં જોવા મળશે. અગાઉ પરિણીતની ધ ગર્લ ઓન ટ્રેન સિનેમાઘરોને બદલે સીધી નેટફ્લિક્સમાં આવી હતી.

સોની લિવ પર કાઠમંડુ કનેક્શન વેબ સિરીઝ 23 એપ્રિલના રોજ પ્રસારિત થશે. તેની વાર્તા એક રિપોર્ટરની આસપાસ ફરે છે જેને એક રહસ્યમય કોલ આવે છે અને તેના તાર કાઠમંડુથી જોડાયેલા છે. આ શ્રેણીમાં અમિત સ્યાલ અને અક્ષા પાંડે મુખ્ય ભૂમિકામાં છે.

23 એપ્રિલના રોજ એમએક્સ પ્લેયર પર હેલો મીની 3 2 રીલિઝ થઈ રહી છે. મીનીની વાર્તા આ સિરીઝમાં આગળ વધારવામાં આવશે. આ સિરીઝમાં અનુજા જોશી મુખ્ય ભૂમિકામાં છે અને મૃણાલ દત્ત મુખ્ય ભૂમિકામાં છે. આ એક સાઈકોલોજી થ્રીલર સિરીઝ છે.

રામપ્રસાદ કી તહેરવી  પણ 24 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 1 જાન્યુઆરીએ થિયેટરોમાં આવી ચૂકી છે. સીમા ભાર્ગવ પાહવા દિગ્દર્શિત આ ફિલ્મ પ્રથમ 31 માર્ચે સ્ટ્રીમ થનાર હતી, પરંતુ કોઈ કારણોસર રજૂ કરવામાં આવી નથી. જેમાં નસીરુદ્દીન શાહ સહિતના ઘણા શ્રેષ્ઠ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

વેબ સિરીઝ હિઝ સ્ટોરી 5 એપ્રિલના રોજ ઝી 5 અને ઓલ્ટ બાલાજી પર રિલીઝ થશે. આ વેબ સિરીઝ સમલૈંગિકતાના વિષય પર આધારિત છે. આ સિવાય હું 20 એપ્રિલના રોજ  zee-5 પર રીલિઝ થયેલી વેબ ‘ મેં હીરો બોલ રહા હું ’ પણ જોવા મળશે

સાહિન –

You Might Also Like

19 પ્રબુદ્ધ મુસ્લિમોએ લખ્યો પીએમ મોદીને પત્ર, લઘુમતીઓ પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણના કર્યા વખાણ
Elections 2019 Phase 7 Voting Live: Polling concludes in 542 seats, 60% voter turnout till 6 pm in last lap
Bengaluru, Shimla “Most Livable Cities”: Centre
વારાણસીમાં પીએમ મોદીએ કર્યું લાલબહાદૂર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ
આ વર્ષે દિવાળી દરમિયાન અમદાવાદમાં આગની ઘટનાઓમાં 40%નો ઘટાડો નોંધાયો
TAGGED:Filmswebseries
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयराष्ट्रीयहिन्दी

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

August 7, 2026

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?