hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સુડી વચ્ચે સોપારી થયું નેપાળ, ચીનના રાજદૂતે નેપાળને લઈને હાથ કર્યા અધ્ધર
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > સુડી વચ્ચે સોપારી થયું નેપાળ, ચીનના રાજદૂતે નેપાળને લઈને હાથ કર્યા અધ્ધર
revoinews

સુડી વચ્ચે સોપારી થયું નેપાળ, ચીનના રાજદૂતે નેપાળને લઈને હાથ કર્યા અધ્ધર

Vinayak Barot
Last updated: July 31, 2020 2:59 pm
Vinayak Barot
Published: July 31, 2020
Share
SHARE
  • ચીની રાજદૂતે નેપાળને લઈને હાથ કર્યા અધ્ધર
  • કહ્યું ભારત અને નેપાળના સંબંધ ખરાબ થવા પર અમે જવાબદાર નથી
  • નેપાળની વધી શકે છે મુશ્કેલી
  • શું કેપી ઓલી શર્માની ભૂલ સમગ્ર નેપાળ ભોગવશે?

અમદાવાદ:  ચીનમાં રાષ્ટ્રપતિ જીનપીંગ અને નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી બંન્ને એવા છે કે જે પોતાનો કક્કો ઘુંટવા માટે દેશની જનતાને દાવ પર મુકી દે. ભારતનો સાથ મુકીને ચીનના ખોળામાં બેસેલા નેપાળને ચીને સંભળાવી દીધુ અને કહ્યું કે ભારત-નેપાળના સંબંધ ખરાબ થવા માટે અમે જવાબદાર નથી.

નેપાળે પોતાના નવા નક્શાને જાહેર કર્યા બાદ ભારત અને નેપાળના સંબંધમાં અંતર વધ્યું છે અને આ બાબતે ચીન પર આરોપ લાગ્યો હતો કે નેપાળ ચીનના કહેવા પર પગલા ભરી રહ્યું છે. ચીની રાજદૂત હોંઉ યાંકીએ આ બાબતે ખુલાસો પણ કરી નાખ્યો કે ભારત નેપાળના સંબંધ બગડવા પાછળ અમે જવાબદાર નથી.

મહત્વનું છે કે નેપાળે ભારત સાથે સંબંધ બગાડીને પોતાના જ પગ પર હથોડી મારી હોય તેવું કામ કર્યું છે. નેપાળ ભારત પાસેથી અનેક વસ્તુઓ સસ્તામાં ખરીદે છે પણ જો કોઈ વસ્તુ ભારતની જગ્યાએ ચીન પાસેથી લાવી હોય તો તે વસ્તુ ચીનને ડબલ કીંમતમાં પડે છે. કારણ છે કે ભારતથી નેપાળ નિર્યાત કરવી તે ખુબ સરળ છે પરંતુ જો નેપાળને ચીનથી આયાત કરવું હોય તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જવાની સંભાવના છે.

નેપાળે જે રીતે ભારત સાથે સંબંધ બગાડ્યા છે તેને જોતા લાગે છે કે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી દ્વારા લેવામાં આવેલા બિનજરૂરી પગલાની અસર નેપળની જનતા પર થશે. ચીન તો હાલ વૈશ્વિક સ્તરે પોતાની સાચી છાપ બતાવી ચુક્યું છે અને હવે નેપાળ પણ જો ચીન સાથે આગળ વધે છે તો વેપારીક દ્રષ્ટિએ નેપાળને ભારે તક્લીફોનો સામનો કરવો પડી શકે તેવી સંભાવના છે અને મોંધવારી દર પણ વધી શકે છે.

_VINAYAK

You Might Also Like

All States choose Option-1 to meet the GST implementation shortfall after Jharkhand Fell in Line
Covid-19: “We are now in early stage of 3rd wave amid Delta surge’ warns WHO chief
રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અસ્વસ્થ- શ્વાસ લેવામાં તકલીફના કારણે ઓક્સિજન હેઠળ
ગૃહ પ્રધાન બન્યા બાદ પહેલીવાર બુધવારથી જમ્મુ-કાશ્મીરના 2 દિવસીય પ્રવાસે અમિત શાહ
ફૂટબોલપ્રેમી અમીત મહાતોને અદાણી સ્પોર્ટ્સલાઇન ટીમની મદદ, આપી ફિલ્ડ મેન્ટેનન્સ ઓફિસરની નોકરી
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयमहत्वपूर्ण कहानियांराजनीतिहिन्दी

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

August 8, 2026

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?