ઉત્તર પ્રદેશના પુત્રોને પણ મહિલા સશક્તિકરણ અંગે પાઠ ભણાવવામાં આવશે
ઉતરપ્રદેશમાં પુત્રોને સંસ્કારી બનાવવા ચલાવવામાં આવશે પાઠશાળા મહિલા સશક્તિકરણના પાઠ ભણાવવા આવશે પાઠ્યપુસ્તકમાં મહિલા સશક્તિકરણના વિષયો થશે સામેલ કાશી: ઉત્તર પ્રદેશના પુત્રોને પણ મહિલા સશક્તિકરણ અંગે પાઠ ભણાવવામાં આવશે. તેમને સંસ્કારી બનાવવામાં આવશે. મહિલાઓના સન્માન અને સ્વાભિમાનની શીખ રાજ્યની શાળાઓમાં આપવામાં આવશે. ખૂબ જ ટૂંક સમયમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર મહિલા સન્માન સાથે સંબંધિત વિષયો દ્વારા […]
