માઈનસ 20 ડિગ્રી ટેમ્પરેચર, 19000 ફૂટ ઊંચાઈ પર જવાનોએ કર્યા યોગ
આખી દુનિયામાં આજે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ આ વખતે ક્લાઈમેટ એક્શન છે. આ પ્રસંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીમાં યોગ કર્યા છે. પીએમ મોદીની સાથે રાંચી પ્રભાત તારા મેદાનમાં અંદાજે 35 હજાર લોકોએ યોગ કર્યા છે. દેશ ભરમાં આજે લગભગ 13 હજાર લોકોએ અલગ-અલગ સ્થાનો […]
