‘વિશ્વ સાક્ષરતા દિવસ’ -સાક્ષરતા વ્યક્તિની સમજ અને ઘડતરમાં, દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે
સાહીન/દેવાંશી 8મી સપ્ટેમ્બર એટલે વિશ્વ સાક્ષરતા દિવસ સો પ્રથમ વર્ષ 1966મા આ દિવસની ઉજવણી કરાઈ ‘પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા’ સુત્ર સાર્થક થતુ જોવા મળે છે સફળતા અને જીવવા માટે સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ સાક્ષરતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતું દરેક સમાજના લોકો, દરેક વ્યક્તિને સાક્ષર બનાવવાનો છે, દેશના વિકાસ માટે સાક્ષરતા હોવી જરુરી […]